SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् શ્રીપતિ શેઠના બાજુબંધથી શાંતિ, દેવ કથન, હેમપુરમાં વિજય ચોર, વધની આજ્ઞા, વિજયતૃષાતુર, શ્રીપતિ દ્વારા સમાધિ, દેવ, શ્રીષેણ રાજાનો જય, આદિનાથ પ્રભુના જિનાલયમાં મહાઋદ્ધિ સાથે ગમન, શ્રાવકવેષ ધારી દુશ્મન દ્વારા રાજાની હત્યા માટેનો પ્રયત્ન, ભુવનભાનુ ગુરુ મહારાજાનું આગમન, ઉપદેશ ૨૦૦ ૦ ચેત્ય પ્રવેશ વિધિનામક પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત ૦ દુદિસિ નામના ત્રીજા દ્વારનું વર્ણન, સ્ત્રી પુરુષે કઈ દિશામાં રહેવું, અવિધિએ કરાયેલા ધર્માનુષ્ઠાનથી દુઃખની પરંપરા, વિધિની સિદ્ધિ, અતિચારવાળું અનુષ્ઠાન અનર્થકારી, શ્રી દત્તાનું દાંત, શિવમંદિર નગરમાં કીર્તિઘર વિદ્યાધર, દમિતારિ પ્રતિવાસુદેવ, કનકશ્રી પુત્રી, નાટક કરનાર દાસીઓને લાવવાની આજ્ઞા, અપરાજિત તથા અનંતવીર્યનામના બળદેવ તથા વાસુદેવ દ્વારા કનકશ્રીનું અપહરણ, દમિતારિનો વધ, જિનપૂજા, કીર્તિઘર મુનિનો કેવળજ્ઞાનની ઉત્પત્તિનો મહોત્સવ, દેશના, કનકશ્રી દ્વારા પ્રશ્ન, શંખપુરમાં શ્રી દત્તા, શ્રી પર્વતમાં સત્યયશ મુનિના દર્શન, ઉપદેશ, ચૈત્યવંદનના વિધાનની દેશના, ૩૭ દિવસનો ધર્મચક્રવાલ તપ, માસખમણના તપસ્વી સુવ્રત મુનિને પારણુ, સત્યયશ મુનિને વંદન, કનકશ્રીનો દીક્ષા સ્વીકાર, ૨૧૦ ચતુર્થ અવગ્રહ દ્વારા (ગાથા-૨૨) ત્રણ પ્રકારનો તથા બાર પ્રકારનો અવગ્રહ. અમિતતેજ વિદ્યાધરનું દૃષ્ટાંત, જ્યોતિપ્રભા, હરણ દ્વારા અપહરણ, દેવીના મૃત્યુનું દર્શન, અશનિઘોષ સાથે યુદ્ધ, અમિતતેજ દ્વારા ધરણેન્દ્ર અને જયંત કેવળીની પ્રતિમાની સામે વિદ્યા સાધના, અશનિઘોષનો પરાજય, અશનિઘોષ સીમનગર પર્વત ઉપર આદિનાથના જિનાલયમાં, અચલ મુનિને કેવળ, મુનિ દ્વારા ઉપદેશ, અશનિઘોષની દીક્ષા, અમિતતેજની શંકા, શાંતિનાથ પ્રભુના બાર ભવ, શ્રાવકને ધર્મનો ઉપદેશ આપવાનો અધિકાર, ચારણ શ્રમણની દેશના, તીર્થયાત્રા, સાધુ સેવાઆવશ્યક ક્રિયા અને સ્વાધ્યાયનું માહાત્મ, વિજય તથા અમિતતેજ રાજા દ્વારા દર વરસે ત્રણ વાર મહોત્સવ, ધર્મદેશના, બંને રાજા દ્વારા દર વરસે ત્રણ વાર મહોત્સવ, ધર્મદેશના, બંને રાજા દ્વારા ચારિત્રનો સ્વીકાર, પ્રાણત દેવલોકમાં દિવ્યશૂલ તથા મણિ ચૂલ નામે દેવ. ૨ ૧૮ અવગ્રહ ત્રિકપર વિધાધરેશ્વર અમિત તેજનું દષ્ટાંત સમાપ્ત. શ્રી સંઘાચાર ભાષ્ય અનુવાદ પ્રથમ ભાગનો વિષય-અનુક્રમ સમાપ્ત.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy