SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૫ ૨ ૧૬૩ श्री सङ्घाचार भाष्यम् સ્તુતિ, ૨૪ ભગવાનની સ્તુતિ, ૧૦૮ ગુટિકા દેવે આપી, વીતભય નગરમાં સર્વ અલંકારથી ભૂષિત પ્રતિમા, સુવર્ણ ગુલિકા અધિકાર, ઉદાયન તથા પ્રદ્યોતનું યુદ્ધ, સાંવત્સરિક ક્ષમાપના, દશપુર નગરની સ્થાપના, જીવીત સ્વામીનું તીર્થ હાલ મિથ્યાત્વીઓના હાથમાં સાતમું ત્રિક- ત્રણવાર પ્રમાર્જના, સઘળા અનુષ્ઠાનો ઈરિયાવહિયાના પાઠપૂર્વક જ કરવા, ઈરિયાવહિયા પૂર્વે પગની ભૂમિની ત્રણ વાર પ્રમાર્જના, પુષ્કલી શ્રાવકનું દષ્ટાંત, નવકાર આદિ અધ્યયનનો ક્રમ, પાક્ષિક પૌષધ, સાધર્મિક વાત્સલ્ય, બુદ્ધ જાગરિકા આદિ, ૧૫૮ ક્રોધ પરવશ જીવ કેવા કર્મો બાંધે, વંદન આદિનું અનુષ્ઠાન પણ ઈરિયાવહિયા પૂર્વક, ૧૫૯ આઠમું વર્ણત્રિક, આલંબનના વિષયમાં ચંદ્ર રાજાનું દૃષ્ટાંત, કનકપુર નગરમાં ચન્દ્ર રાજા, કુસુમપુરમાં સુલસ રાજાનું દૃષ્ટાંત, સુલસ રાજાને વૈરાગ્ય, દેહ આદિમાં જેલ આદિની બુદ્ધિ, દાહની શાંતિ, દીક્ષા, ચન્દ્ર રાજાનો મલ્લિનાથના તીર્થમાં મોક્ષ થશે, મલ્લિનાથના જિનાલયનું નિર્માણ, ચન્દ્રનૃપની દીક્ષા, દેવલોકમાં, મિથિલા નગરીમાં આનંદ, દીક્ષા, ધ્યાન, કેવળજ્ઞાન, યોગનિરોધ નવમું મુદ્રાત્રિક, (ગાથા ૧૪ થી ૧૭) કઈ મુદ્રામાં કયા કયા સૂત્રો બોલવા, પંચાગી મુદ્રાએ નમુત્થણનો પાઠ-મૂળ વિધિ, ડાબો ગુડો ઉભો કરવો- ચરિતાનુવાદ, પ્રણામ સમયે કરાતી પંચાગી આદિ મુદ્રાઓ, અંજલિ આદિ મુદ્રાઓ સુત્રોચ્ચારની પૂર્વે તથા પછીના સમયે, મુહપત્તિ વિના બોલે તો સાવદ્ય ભાષાની આપત્તિ, પલાઠી વાળીને નમુત્યુર્ણનો કરાતો પાઠ અપવાદિક - ૧૬૭ પર્યકાસને નમુત્થણના પાઠમાં ધર્મરુચિની કથા, ચંપાનગરી, સોમ વગેરે બ્રાહ્મણો, કડવા તુંબડાનું દાન, ધર્મચિની આરાધના, સર્વાર્થ સિદ્ધમાં ગમન, નાગશ્રીને ઘરમાંથી બહાર કાઢી, નાગશ્રીને સોળ રોગ, છઠ્ઠી નારકીમાં નરક, ગોશાળાની જેમ અનંતકાળ સુધી ભવભ્રમણ, સુકુમાલિકા, ગોપાલિકા નામની સાથ્વીની શિષ્યા, સ્વચ્છન્દતા, નિયાણુ, દ્રૌપદી ઉપર નારદનો દ્વેષ, દ્રૌપદીની દીક્ષા, વિમલાચલમાં અણસણ, ધર્મચિની કથાનો ઉપનય દશમું પ્રણિધાનત્રિક, પ્રણિધાનનો વિસ્તારથી અર્થ, ઉંબાડીયાનું દૃષ્ટાંત, પ્રણિધાન ઉપર નરવાહન રાજાનું દૃષ્ટાંત, પ્રિયદર્શના, અમોઘરથ પુત્ર, સુવ્રતાચાર્યની દેશના, પ્રતિમાની પૂજ્યતા, દેવગુરુ ધર્મની સિદ્ધિ, ધર્મકથાનો નિષેધ, હાથીના લક્ષણો. વિંધ્ય પર્વતમાં ગમન, સુધર્મ સૂરિનો ઉપદેશ, સુધર્મસૂરિનું મોહની સાથે યુદ્ધ, ઉપમિતિની જેમ કથા, નરવાહન રાજાની દીક્ષા, દેવપણું, શેષ ત્રિકોનો અર્થ (ગાથા-૧૯) ૧૯૧ પાંચ અભિગમ (ગાથા-૨૦), સ્ત્રીઓ માટે ભેદ, રાજાના પાંચ ચિહ્નોનો ત્યાગ, શ્રીષેણ નૃપતિ શેઠ, વિક્રમ ધ્વજ રાજાનું યુદ્ધ માટે આગમન, સૈન્યમાં ઉપદ્રવ, ૧૭૪
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy