SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् આચાર્ય ધર્મઘોષસૂરિજીએ રચેલા ગ્રંથો આચાર્યશ્રીએ વિપુલ પ્રમાણમાં સાહિત્યનું સર્જન કર્યું છે. તે આ પ્રમાણે - ૧. સંઘાચાર ભાષ્યવિવરણ - ઋષભદેવ કેશરમલ રતલામ ૧૯૩૮માં પ્રસિદ્ધ ૨. સુઅધમ્મ થવ ૩. દુસ્સમકાલ સમળસંઘથયું - ગા. ૨૬ સાવચૂરિક , ૪. કાયસ્થિતિ પ્રકરણ સ્તવાવચૂરિકા ૫. ચતુર્વિશતિજિન પૂર્વભવ સ્તવ - ગા. ૨૪ (આત્માનંદસભા પ્રકાશિત) ૬. પ્રાસ્તાશર્મથી શરૂ થતું સ્તોત્ર શ્લો. ૮ ૭. દેવેન્દ્રરનિશ થી શરૂ થતું શ્લેષ સ્તોત્ર - જિન સ્તવન ગ્લો.૯ જૈન સ્તોત્ર સંદોહ ભા-૧ પૃ. ૧૩માં પ્રકાશિત ૮. યૂય યુવા વંથી શરૂ થતી શ્લેષ સ્તુતિઓ ૯. જયવૃષભ (રચના વિ.સં. ૧૩૫૦) થી શરૂ થતી સ્તુતિ યમક આઠ શ્લોક (કુલ ૨૮ શ્લોક) અવચૂરિ સહિત અન્ય અવચૂરિ સાથે જૈન સ્તોત્ર સમુચ્ચય (૧૭૨-૧૮૦)માં પ્રસિદ્ધ છે. જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા દ્વારા પ્રકાશિત ઈ.સ. ૧૯૧૩ સ્તોત્ર રત્નાકર ભા-૧ પત્ર ૧-૭)માં પ્રસિદ્ધ અવચૂરિ સાથે ૧૦. સઢજીઅકથ્થો (રચના વિ.સં. ૧૩૫૭) ગા. ૨૨૫ આગમોધ્ધારક ગ્રંથમાળામાં ટીકા સાથે પ્રકાશિત. ૧૧. મંત્રગર્ભિત પાર્શ્વનાથ સ્તોત્ર શ્લો. ૧૩ ૧ર. લોકાન્તિક દેવલોક જિનસ્તવન ગા. ૧૬ અવચૂરિ સહિત ૧૩. યોનિસ્તવ ગા. ૧૩ પૂ. જૈન આત્માનંદ સભા વિ.સં. ૧૯૬૮ ૧૪. સતુંજય મહાતિર્થીકપ્પ ગા. ૩૯ (આગમોદ્ધાર ગ્રંથમાળામાં પ્રકાશિત) ૧૫. અષ્ટાપદ તીર્થકલ્પ (શ્લો. ર૫) (વિવિધ તીર્થકલ્પમાં ૧૦મો કલ્પ) ૧૬. ગિરનાર તીર્થ કલ્પ શ્લો. ૩ર ભક્તામર સ્તોત્રપાદમૂર્તિ (ભા.૧૭માં પ્રકાશિત) ૧૭. સમેતશિખર તીર્થ કલ્પ શ્લો. ૧૬ ૧૮. સમવસરણ પ્રકરણ ગા. ૨૮ આત્માનંદસભા દ્વારા અવચૂરિસાથે પ્રકાશિત જૈનધર્મ પ્રસારક સભા દ્વારા પણ પ્રકાશિત ૧૯. લોકનાલિકા દ્વાત્રિશિકા શ્લો. ૩ર જૈન આત્માનંદ સભા દ્વારા પ્રકાશિત વિ.સં. - ૧૯૬૮. ૨૦. યુગપ્રધાન સ્તોત્ર પ્રા.ગા. ૨૪ ૨૧. ઈસિમંડલથોર ગા. ૨૨૮ મુક્તિકમલ જૈનમોહનમાળામાં પ્રકાશિત અવચૂરિ સાથે જૈન સ્તોત્ર સંદોહ ભા-૧માં સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત ૨૨. પરિગ્રહ પ્રમાણ સ્તવન ગા. ૩૯
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy