________________
૮૪
સમમ કતસાર,
જય ચાર સ્માટલાં હામ તણેછે, તા તીર્થંકરના દેહેરાં નહીં જાણતા હાવે? પણ એમ જાણજો જે તે કાલે રાજગ્રહીમાં તીર્થંકરના દેહેરાં નથીજ. વળી નાતા ખીજે અધ્યયને ભદ્રાસાર્યવાહી પુત્ર વંછા માટે પુજા કરવા ચીતરેછે, તીડાં પણ કાછેજે, મેળવ ના ઘરે નાય વેજ્ઞમળ ઘરે નાગના ઘર છે, જક્ષના, વેસમણના ઘર છે જાવ શબ્દમધ્યે એટલા દ્વાર કહ્યા. નાગધર, ભુતઘર, જાધર, ચંદ્રધર, બંધ, રૂદ્રધર, સીવઘર, વેસમાર, તે ઇમ જાણો જે વધનાણી જીનને ઘર કહ્યાછે. જે દેવતાને ઘર તેહની પ્રતિમાને પણ . અને વિત્તરાગને ઘર નથી તો તેની પ્રતિમાને ઘર સ્થાને છે.સ્ટે
જાવત
વળી કાઈ કહે તીર્થંકર વીના ખીજાને જીન કીહાં કહ્યું.છે. તે ઉત્તર. ૧ તીર્થંકરને જીન કહીએ. ૨ સામાન્યદેવલીને જીન કહીએ. ૩ મધનાણીને જીન કહીમે. ૪ મનપર્જવનાણીને જીન કહીએ. ૫ બારમા ચુડાણાવાલાને જીન કહીએ. ૬ ચઉદ પૂર્વિને જીન કહીમે. ૭ દશ પુલિંગે જીન કહીએ. ૮ ગ્યારમા ગુણુઠ્ઠાણાવાલાને જીન કહીએ. ૯ આવતી ચાવીસીને જીન કહીએ. ૧ જીન નામે દ્વીપને જીન કહીએ. ૧૧ જીન નામે સમુદ્રને જીન કહીએ. ૧૨ કંદર્પને જીન કહીએ ૧૩ નારાયણ, કૃષ્ણને જીન કહીએ. ૧૪ બહુ ધનવતને જીન કહીએ. કદર્યને જીન કહ્યું તે કાસા ગ્રંથની સાખે? હેમાચાર્ય ક્રય હેમી નામ માલા અનેકાયિ. મધ્યે શ્લોક કહ્યા. वीतरागौजिनौचैव ॥ जिनसामन्य केवली ॥ कंदप्पोजिनोस्यात ॥ जिननारायणो ॥ १ ॥
અર્થ..—૧ અરીહંત ધાતીકર્સ જીત્યા તે માટે જીન. ૨ ઇમ સામા ëકેવલી પણ ચાર ઘાતીકર્મ છયા તે માટે જીન. ૩ કંદર્પ સર્વ જીવને વ્યાપ્યા તે માટે જીન વાસુદેવે ભુજામલે ત્રણ ખંડ જીયા તે માટે જીન. પછે જેવા અવસર પ્રસ્તાવ તેવા અર્થ જાણવેા.
વળી ક્રુપદી પરણવાને અવસરૢ નિયાણાના તીવ્ર હૃદય મધ્યે ભરતારની વાંચ્છા વિષયથિકી પુજી છે. તે વેળા ચારિત્ર માહતીના ઉદય ત્ત્રિ છે. માવ દષ્ટી છે તે મીથ્યાતને ઉદયે થી વિત્તરાગ નિરણી ઉપર ભાવભકિત નથી. તે માટે એને અવધનાણી જીનની પ્રતિમા જાણવી. તીવાર્ હીંસ્યા