SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ઈમ કોઈએ ન કહે છે, ચાલો છઘરે જાઈએ. તે એમ જાણજે જે ભગવંત કેવળીને ઘર ન હોવે. એ કહે છે તે એકાંત જુદું કહે છે. વળી સુત્રમાણે ઠામ ઠામ આચારંગ, ઠાણાંગજી, વૃત્તિકલ્પ મધ્યે જહાં સાધુ રહે તે ઠામને “ઉવયં” કહેતાં અલ્પકાળના આશ્રયમાટે ઉપાશ્રય કહ્યું છે. પણ ક્યાંઈ નઘરે, મુનીધરે એમ નથી કહ્યું. દસાસુતસ્કંધ મધે ડિમાધારી સાધુને પણ ત્રણ જાતના ઉપાશ્રયમાં રહેવું કહ્યું. પણ ઘર નથી કહ્યું. એમ અનેક સાખ જાણવી. તે માટે કપદીને અધીકારે જીન ઘરે કહ્યું. એ પાઠ સાચે છે, પણ કેવળનાણી જીન ન જાણવા. જે જનને ઘર હવે તે જન જાણવા. ઘરવાસી ન કેવળનાણી, મનપર્જવનાણી જીન ન હૈ. જનધર તે અવધનાણીજન ચાર ગતના જીવ, ચાર જાતના દેવતા તેહને ઘર હોવે. અવધનાણીજીનને સુત્ર મધ્યે ઘણું ઠામે ઘર કહ્યાં છે તે કહે છે. જ્ઞાતા અધ્યયન બીજે કહ્યું જે વીજ્ય ચેર રાજગૃહી નગરીમાં જેટલાં ઠામ જાણે છે તેમાંથી કહે છે. रायगिहस्स नगरस्स बहुणि अइनिगमणाणिय निगमणाणिय पाणीगाराणिय वेस्यागाराणिय तक्करठाणाणिय संघाडगाणिय तियाणिय चउक्काणिय बच्चराणिय नागघराणिय नूतघराणिय जखदेउलाणिय. અર્થ–રા. રાજગૃહી, ન. નગરમાં. બ. ઘણા, અ. સિવાના મર્મ . જાણે. ની. ની શરવાના મર્મ જાણે. પા. મદ્યપાનના. ઘર તણે ઠામ. વિ. વિસ્યાને ઘરે. ત. ચોરને ઠામે ચેર રહેવાના ઘર.) સં. બે વાટ પડે. તી. તન વાટ લાગે. ચ. ચાર વાટ એકઠી મલે. ૨. ચાચરના ઠામ. ના. નાગ દેવના ઘર, ભુ. ભુતના ઘર, જ, જક્ષના દહેરાં. એઅવધનાણી જીન, જક્ષ, ભુતના ઘર કહ્યા. વિજ્ય ચાર જક્ષાદીકના ઘર જાણે છે. ઇત્યાદીક જ્ઞાના સુત્રમાં ઘણું ઠામ વિસ્તાર છે જે વી
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy