________________
સમકિતસાર,
અર્થ.. 'દીતીસત્યે. સુ. સાંભલ્યા તુમ્હા. બા. સર. ત. ખાહીરલી
ભાગે વસાઇ ધીટાયક દેવતાછે. ખ. તે નીચે. જે. જે. કે. દેવતા. ના. નાગકુમાર. અ. સ્મસુર કુમાર. જી. સુવર્ણ કુમાર દેવતા. તે. તે દેવતાને કાજે. ખુ. નમસ્કાર હું. ૫. પ્રણાંમ નમસ્કાર કરૂંછઙ્ગ. ॥ ૧ ॥
૩૨
એ ગાથામાં કહ્યા શર જાએ તીહાંથી પહેલે પાસે જે દેવતા હોય તેહને માહરી નમસ્કાર થા... એ થીતીછે. તે સાચવવા માટે સાંન્તિનાથ. યુનાથ. અરનાથ. એણે પણ ખંડ સાધતાં ખાણુ નાખતાં દેવતાને નમસ્કાર કીધાછે.
૧.
વલી અભયકુમારે મેહના ડાહલા પુરવા માટે ઞામ પાસેા કીધા તીહાં દેવતાના સાહન્સ કીમ વાંયા?
૬. વલી માણંદ શ્રાવકને અધીકારૢ ઉપાસગ પેહેલે ધ્યને ચ્યાગાર છો રાખ્યા જે અન્ય તાર્થિને વાંદા તથા દેવા પડે તો તે મધ્યે ૧. તેવામાં મેળવા (દેવતાના કણ થકી) ૨. ગળામાં મેળવા (ન્યાતી સમુદાયને આદેસે) રૂ. રાયામાં મેળવા. (રાજાને બળાત્કાર.) . વિતો ઋતાર ળ (દુભિક્ષને જોગે અટવીને જોગે) ૧. જૂની હેળ (ગુરૂને પરવસ્યપણે) ↑. વામો મેળ (બળાત્કાર) એ બે કારણે સસારની વીધી સાચવું પણ તે મળ્યે ધમ ન જાણું ઇમ કહ્યું.
૭. વલી એ સાખતા સુત્ર મધ્યેછે જે કાર્ય વીસેખે લોકીક પક્ષે સમદ્રષ્ટીને શ્રાવકને અન્ય દેવ માનવા પડેછે.
૮. અને તે કહેસે જે ફન. શ્રાવક દેવતાને સાધ ન વાંછે તા તમ કહેાછો જે ચેવીસ તીર્થંકરના ચાવીસ જક્ષ ચાવીશ જક્ષણી રક્ષા કરેછે. વલી સાસન દેવતા સાહાય કરેછે. તેહની યુઇ પડીકમણામાં તમે કહેછે. ચાર તીર્થ સાહાય ન વાંછે તે એ જક્ષ જક્ષણી કેહેની રક્ષા કરતા હાસે? વલી સેત્રા ઉપર ચક્રેશરી માતાને કામ પુજાર
૯. તથા જતીથકાં ગારા. કાલા ખેત્રપાળ, ભૈરવ. તથા ભાણીભદ્રાદી જક્ષને સ્મારાધેછે. પોતાની તથા પક્ષની રક્ષા માટે. એ લેખે તે દેવતા સાહાયવા માટે તમારા ગુરૂ તે પણ સમદ્રષ્ટી નથી જણાતા તે વીચારી જોજો. ૧૦. વલી દ્રુપદીએ નારદને ન વાંઘ્યા સમદ્રષ્ટી માટે. તો કૃષ્ણે