SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સિમેતિસાર, सेकिंतंसमुययंबंधे२ जणं अगड तलाग नदी दह वावी पुष्करणी दीहियाणं गुंजालीयाणं सराणं सरपंतियाणं बीलपतियाणं देवकुल सना पव्वाय थुन्न पाइयाणं फरीयाणं पागार हालग चरियदार गोपुर तोरणाणं पासाय घर सरण लेण श्रावणाणं सिंघाडगतिय चउक चचर चउमुह महामापहइणं छुहा चिषिल सिलेश समुचएणं बंधे समुप्पजइ जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं संषेजकालं. અર્થ–હવે હું તે સમુચય બંધ કહીએ. સમુચય બંધ તે અદ્યાત સરેવર. ત. પાણી સહીત સરોવર. નદી. ડ્રહ. વાવ. પુપકરણ. દીધિકા. ગુંજાલીકા. સર. સરપકતી. બી. બીલપતિ. દેવકુલ. સભા. પર્વત. શુભ. ખાઈ. ફલીકા. પ્રાકાર. ગઢકોટ. અટાલક. કાંગા. ગપુર. તરણ. પ્રાસાદ. ઘર. સરણ લેણ ઘર વસેખ. હદણી. સીધડાને આકારે. ત્રી ચિવટે ઘણીગલી. ચતુર મુખરાજ. માર્ગ આદીઇ એહને અર્થ પુર્વ લખ્યા છે. છોહ. યુને. ચીખલે. કાદી. વજલેપ વિશે ઉચકરી બંધ ઉપજે બંધ જેડે તે જધન્ય તે અંતર મુહરત રહે ને ઉતકૃષ્ટ થકી સંખ્યાત કાલ રહે. એલેખે ક્રતમ (કરી) વસ્તુ સંખ્યાત કાલ રહે ઉપરાંત ન રહે. વલી ભરથના કરાવ્યા અષ્ટાપદના દેહરાં માહાવીરના વાર લગે અસંખ્યાત કાલ કીમ રહ્યા ગૌતમ સ્વામીએ એ બીંબ કીહથી વાંદયા સંખેશ્વરાની પ્રતિમા અસંખ્યાત કાલ કીમ રહી? જે દેવ પ્રભાવે રહી એ ઈમ કહે તે પણ જુઠું લાગે કેમકે દેવતા કોઈ વસ્તુની રીતિ વધારવા સમર્થ નથી પૃથ્વીકાયની સ્થિીતી બાવીસ હજાર વરસની છે તે ઉપરાંત રહે
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy