SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર. ૧૭૫ અર્થ.સ. સચીત પાણી સેવવું (પીવું). બી. સાલ,ગોધમાદીકનો ઉભાગ કરવા. અ. આધાકરની આહાર લેવા. ત. તેમજ તયા. ઈ. સ્ત્રીના પ્રસંગ પણ કરવા. એ. એકાકી વિહારને વિષે ઉત્તમવંતને ૩. ઈ. ણે પ્રકારે આપણને પરને ઉપકાર હુઈ ઇમ કહેછે. અ. અમારા ધર્મને વિષે. પ્રવર્ત્તતાને. ત. તપસ્વીને. ણા. પાપ લાગે નહીં યદ્યપી સીતાકાદિક કાંદએક કર્મબંધના કારણ છે તથાખી ધર્માધાર શરીરને રાખવાને અર્થે. કરતાંથકાં એકલવિહારી તપસ્વીને બંધન નથી. ૭. ૧. આદ્રકુમારને સાળે કહ્યુ શરીર રક્ષણે ધર્મ અમારા છે. સીતાગ પાણી, ખીજકાય, ફળ, ફુલ, આધાકરમી આહાર, અને સ્ત્રીને સેવા કારણે એટલાંવાના ભાગવવાં તેહના દોષ નહીં. તે સરધા તમારા પણ છે. આદ્રકુમારે પાજી' કહ્યુ' તેજ સુત્રમાં તે ઠેકાણે નવમી ગાથામાં. सिवाय बी उदग इथियार्ड ॥ पडी सेवमाणा समणानवंति ॥ श्रागारीणोवि समगाजवंतु ॥ सेवंतिउतेवि तहप्पगारं ॥ ९ ॥ અર્થ.—સિ. કદાચી. બી. ખીજ, સાળ, ગેધુમાદીક. . સચીત પાણી. ઇ. સ્ત્રીયાદીક. ૫. એટલાવાનાં પિરભાગ કરતાથકાં. સ. તપસ્વી હુઈ. આ. તા ગૃહસ્થ પણ દેસાંતરને વિષે. વિચરતાં. સ. સાધુ તપસ્વી હુઇ (થાય). સે. સેવે, ભાગલે. . તે પણ. ત. તથાપ્રકારે જેમ જતીને એકલ વિહારાદીક તેમ ગૃહસ્થને પણ ધનાર્થિ માર્ગે ને ચ્યવસ્થાયે આસાવંતને કચન પણ એકાકી વિહારપણું હુઈ ક્ષુધા તૃષાદીકના કષ્ટ સહી એણે કારણે તે પણ તપસ્વી ગણ્યા. ૯. ૨. ભગવતી સતક ૧પમે ગાસાળાના મત કહ્યા. ત્યાં સીદ્દા બેથકાં. वेसायाएवं बाल तपसीने संताप्यो किंनवं मुणी मुणी तिउदाहु जुए से जायरीए તીમ હીંસાધરમી તે યાધરમીને દેખીને સંતાપે પણ છે. 3. વળી ગાસાળે પલનામા નપઉઉપરીહાર મનથકી જોડીને કહ્યા,
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy