SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ સમકતસાર્ મતા. પછે સમકીત પામ્યા તીવારે (પુર્વે ભાગ મામા) તે અપરાધ ખમાગે. તે ગાથા સતાવનમાં જે, पुछिऊणं मए तुझं झाए । विग्धोय जोकर्ड ॥ निमंतियाय जोगेहिं । तं सव्वं सिर सेहि मे ॥ અર્થ.—પુ. પુછીને. મ. મેં. તુ. તુઝને. ઝા. ધર્મધ્યાનનું. વિ. વિ શ્રાત. જે. જે કીધું. નિ. ઞામત્રણ દીધું. ભે. ભાગ કર, હૈ સજતી તું ભાગ ભાગવ ઇત્યાદીક. ત. તે સર્વે. સ. મસ્તકે કરી ખમાવું છાઁ. મે. મારા અપરાધ સર્વે. તા વિત્તરાગને (વેસરાવ્યા) ભાગ જેમ કામ આવે, તથા દેવતાનીરીતે ભક્તિપુજા કરા તા દેવતાયે વસ્ત્ર પહેરાવ્યાં છે. તે તમે કેમ નથી ૫હેરવતા. એટલુ જોગીપણુ' વળી કેમ રાખી રહ્યા છે? વળી જીનપ્રતિમા જીનસરીખી છે તો કેમ નથી કેતા જે ભરત, ર્ધિતમાં તિર્થંકર સાસ્વતા છે, તિર્થંકરના વણ સુ કરવા કછે? વળી ખળદેવે બળદેવ, વાસુદેવે વાસુદેવ, ચાનિએ ચલત્તિ, તિર્થંકર તિર્થંકર, એ એક ક્ષેત્રમાં બે ભેલા થાય નહીં એવા અનાદીકાળના થીતીભાવ છે. અને જીનપ્રતિમા જીનસરખી તમે કહેા, તા એક ક્ષેત્રમાં સેકડાગમે પ્રતિમા ભેળી કેમ થઈ? એ અચ્છેરૂ કેમ કર્યું? વળી તિર્થંકર વીર્ ત્યાંથી ફરતા પચીસ પચીસ જોયણલગે માર, મરકી, સચક્ર. પરચક્રના ભય વીગેરે ભગવતના પુન્યને અતીસેકરી ઘણા ઉપદ્રવ નહીં. અને જીનપ્રતિમા જીનસરૂખી છે તે તેમાંના એક પણ ભય કેમ ટળતા નથી? માટે ભ્રમનાયે ભુલામાં ~~~ ४२. हसाधर्मि अने गोसाळामतिनो मुकाबलो. ગાસાળામતીના મત કહેછે—સુયગડાંગ ખીજે સુતખવે છડે અધ્યયને કહ્યું, सीउदगंसिव बीकायं ॥ ऋहायकम्मं तह इथियार्ड || एगंतचारीसिंह म्म धमे ॥ तवस्सियो पानिसमेतिपावं ॥७॥
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy