SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ દંભત્યાગાધિકાર દેખાય તે રીતે દંભથી પોતે સંયમી દેખાવા પ્રયત્ન કરે છે, તે તો વિરાધક જ છે. II૩-૧alI અવતરણિકા : શ્લોક-૧૩માં કહ્યું કે સંવિજ્ઞપાક્ષિક લિંગ છોડવા અસમર્થ થાય. હવે તે સંવિજ્ઞપાક્ષિકની સંયમની યતના ત્રુટિત હોવા છતાં જે ઉચિત પ્રવૃત્તિ છે તે નિર્જરાનું કારણ બને છે, તે બતાવતાં કહે છે – निर्दम्भस्यावसन्नस्या-प्यस्य शुद्धार्थभाषिणः । निर्जरां यतना दत्ते, स्वल्पापि गुणरागिणः ।।१४।। અન્વયાર્થ : પુરણ: શુદ્ધાર્થભાષણ: નિમરચ વસન્નચ ૩ણચ ગુણરાગી, શુદ્ધાર્થભાષી, નિર્દભ, અવસગ્ન પણ એવા આની સંવિજ્ઞપાક્ષિકની ન્યાવિ યતિના નિર્જરા જો સ્વલ્પ પણ (સંયમની) યતના નિર્જરાને આપે છે. ll૩-૧૪મા શ્લોકાર્ચ - ગુણરાગી, શુદ્ધાર્થભાષી, નિર્દભ, અવસન્ન એવા પણ સંવિજ્ઞપાક્ષિકની સ્વલ્પ પણ સંયમની યતના નિર્જરાને આપે છે.[૩-૧૪ ભાવાર્થ - ગુણરાગી, શુદ્ધાર્થભાષી, નિર્દભ અને અપસન્ન અર્થાત્ મૂલ-ઉત્તરગુણમાં પ્રમાદી એવા પણ સંવિગ્નપાક્ષિકની સ્વલ્પ પણ યતના નિર્જરાને કરે છે. કેમ કે તેઓ પોતાની ત્રુટિઓને યથાર્થ સ્વીકારે છે, અને લોકમાં પોતાની ત્રુટિત પ્રવૃત્તિઓને સંયમરૂપ દેખાડવા યત્ન કરતા નથી, તેથી તેઓ શુદ્ધાર્થભાષી અને નિર્દભી છે. તેમ જ પ્રમાદી હોવા છતાં તેમને સંયમી સાધુ પ્રત્યે બહુમાન હોય છે, તેથી આવા સંવિગ્નપાક્ષિકોની કાંઈક થોડી પણ યતના નિર્જરાનું કારણ બને છે. ll૩-૧૪ અવતરણિકા – શ્લોક-૧૧માં દંભનું અનર્થપણું બતાવ્યું. તેથી જે મૂલ-ઉત્તરગુણ ન ધારી શકે તેને દંભ છોડીને શ્રાવક થવું યુક્ત છે, અને કદાચ મુનિલિંગ ન છોડી શકે
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy