SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ભવસ્વરૂપચિંતાઅધિકાર અહીં વિશેષ એ છે કે બાહ્ય સુખોની પ્રાપ્તિ માટે પુણ્યની સહાયતા હોય છે ત્યારે અલ્પ પ્રયત્નથી પ્રાપ્ય બને છે, તથા પુણ્યના સંયોગ સુધી જ ટકી રહે છે. વળી, પુણ્યનો સંયોગ ન હોય તો જીવ અતિશય યત્ન કરે છે છતાં તેની પ્રાપ્તિમાં નિષ્ફળતા મળે છે. ૧૧૭ પરંતુ અંતરંગ સંપત્તિને મેળવવા જીવ પોતે જ સમર્થ છે. જોકે ક્યારેક કોઈક એવું બલવાન કર્મ પ્રતિબંધક હોય તો પણ ઘણા શ્રમને અંતે પ્રાપ્ય તો બને જ છે. જેમ કે મોહનીયકર્મ અંતરંગ સંપત્તિ માટે વિરોધીરૂપે છે, છતાં સતત યત્નને અંતે તેના માટેનો યત્ન પણ અવશ્ય ફલપ્રદ બને છે. વળી, એક વખત આ સંપત્તિની પ્રાપ્તિ થાય પછી તેમાં વિયોગની સંભાવના રહેતી નથી. તેથી કરીને વિવેકી પુરુષ નિપુણ પ્રજ્ઞાથી શાસ્ત્રના વચનને સમ્યગ્ ભાવન કરતો, શુભાચારના સેવનના સહકારથી સ્વાધીન સુખ માટેનો યત્ન કરીને અંતે સફળતાને મેળવે છે. II૪-૨૫ા છુ પરાધીન સુખ અને સ્વાધીન સુખની તુલના કરીને સ્વાધીન સુખોની વિશેષતા બતાવે છે पराधीनं शर्म क्षयि विषयकाङ्क्षौघमलिनं । भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते ।। बुधास्तु स्वाधीनेऽक्षयिण करणोत्सुक्यरहिते । निलीनास्तिष्ठन्ति प्रगलितभयाध्यात्मिकसुखे ।।२६।। અન્વયાર્થ ઃ મને ભવમાં પરાધીન પ૨ાધીન,વિક્ષય પામનારું, વિષયાજ઼ૌધમલિનમ્ વિષયકાંક્ષાના સમુદાયથી મલિન, મીતિયાનં ભયનું સ્થાન એવું શર્મ સુખ છે. સપિ તો પણ મતિઃ સત્ર રમતે કુમતિ ત્યાં આનંદ પામે છે. સુધાઃ તુ પરંતુ બુદ્ધિમાન પુરુષો વધીને સ્વાધીન, જ્ઞિિળ અક્ષયી, રળૌત્સુચરહિતે ઈન્દ્રિયના ઔક્યથી રહિત, પ્રતિતમયાધ્યાત્મિસુએ ભયરહિત એવા આધ્યાત્મિક સુખમાં નિતીના: તિત્તિ અત્યંત લીન રહે છે. II૪-૨૬ા G-૧૦
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy