SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૬ ૭ ૧૦ ૯ सोअंति ते वराया, पच्छा समुवट्टियंमि मरणमि । पावपमायवसेणं, न संचियो जेहि जिणधम्मो ॥५४॥ शोचन्ते ते वराकाः, पश्चात् समुपस्थिते मरणे । पापप्रमादवशेन, न संचितो यैर्जिनधर्मः ॥५४॥ અર્થ : જેઓએ પાપરૂપ પ્રમાદને વશ થઈને જીન ધર્મ નથી કર્યો તેવા રાંક પુરૂષો મરણ આવ્યું છતે પાછળથી શોક કરે છે. ૧૧ ૧૦ ૨ ૩ ૧ ૪ ૫. धीधीधी!!! संसारं, देवो मरिण जं तिरी होइ । मरिऊण रायराया, परिपच्चइ नरयजालाए ॥५५॥ धिग् धिग् धिक् !!! संसारं, देवो मृत्वा यत्तिर्यग् भवति । मृत्वा राजराजः, परिपच्यते नरकज्वालया ॥५५॥ અર્થ : જે કારણ માટે દેવતા મરણ પામીને તિર્યચ થાય છે, અને રાજાનો પણ રાજા ચક્રવર્તિ મરણ પામીને નરકની જવાલામાં (અગ્નિમાં) અતિશય પકાય છે, માટે તેવા સંસારને ધિક્કાર થાઓ ! घिर थामो ! घिt२ थामो !
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy