SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ २८ ૪ ૩ ૧ ૨ , ૧૫ ૧૩ ૫ ૧૨ ૧૪ पत्तेवि तंमि रे जीव! कुणसि पमायं तुमं तयं चेव । ૭ ૯ ૧૦ ૧૧ जेणं भवंधकूचे, पुणोवि पडिओ दुहं लहसि ॥५२॥ प्राप्तेऽपि तस्मिन् रे जीव ! करोषि प्रमादं त्वं तदैव । येन भवान्धकूपे, पुनरपि पतितो दुःखं लप्स्यसे ॥५२॥ અર્થ: હે:જીવ! જીનવરનો ધર્મ પામીને પણ જો તું પ્રમાદ કરે છે તો ફરીથી ભવરૂપી અંધ કૂવામાં પડી ઘોર દુઃખ પામીશ. માટે પ્રમાદનો ત્યાગ કર.) उवलद्धो जिणधम्मो, नयअणुचिण्णो पमायदोसेणं । -~-७ १ ८ हा जीव! अप्पवेरिअ!, सुबडंपर ओविसूरिहिसि ॥५३॥ उपलब्धो जिनधर्मो, न चाऽनुचीर्णः प्रमाददोषेण । हा जीव ! आत्मवैरिक!, सुबहु परतः खेत्स्यसे ॥५३॥ અર્થ : હે જીવ! તું દૈવયોગથી જીવધર્મ પામ્યો, પરન્તુ પ્રમાદના દોષવડે તેં આચર્યો નહિં, તે ઘણી ખેદની વાત છે, માટે તે આત્માના વૈરી ? તું પરલોકમાં ઘણો જ ખેદ પામીશ.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy