SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १५८ અર્થ : સ્ત્રી અને પુરૂષના મૈથુનથી અસંખ્યાતા સમૂર્ણિમ પંચેન્દ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સર્વ અંગોને વિષે જીવાજીવાદિકના વિવરણવડે મનોહર એવા પન્નવણા ઉપાંગને વિષે શ્રીજીનેશ્વર ભગવંતે કહયું છે. (अनुष्टुप् वृत्तम) ૫ ૪ मज्जे महंमि मंसंमि,नवणीयंमि चउत्थए। १ . उप्पज्जंति असंखा, तब्बना तत्थ जंतुणो॥८॥ मद्ये मधुनि मांसे, नवनीते चतुर्थेके । उत्पद्यन्तेऽसंख्या, स्तदर्णा स्तत्र जंतवः ॥८॥ અર્થ : મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તેવાજ વર્ણ (રંગ)ના અસંખ્ય જંતુઓ ઉત્પન્ન થાય છે. . . (आर्या वृत्तम) आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसीसु । ૮ ૯ ૧૧ ૧૨ ૫ ૧૦ सययं चिय उववाओ, भणिओ अ निगोअ जीवाणं ॥८९॥ आमासु च पक्वसु च, विपच्यमानासु मांसपेशीषु । सतत मेवोपपातो, भणितश्च निगोदजीवानाम् ॥८९॥
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy