SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ રાધી જીવોમાં નિરપરાધી જીવોના સંકલ્પથી હિંસાનો નિષેધ છે. તેમાં પણ સાપેક્ષ અને નિર્પેક્ષ એમ ભેદ છે. તેમાં સાપેક્ષાએ અપરાધ રહિત પુત્રાદિકને શિક્ષા નીમિત્ત વધ કરવાનો નિષેધ નથી. આ પ્રકારના શ્રાવકના ભાંગાથી જે જીવ થેડી પણ જીવદયા પાળે છે તે પુરુષે હરિબળ માછીની માફક મહાન સમૃદ્ધિને પામે છે. " આ સાંભળી આણંદ શ્રાવક બલ્ય, હે ભગવન્ત ! તે હરિબળ કોણ હતો ? અને તેણે શી રીતે જીવદયા પાળી હતી. તથા ઋદ્ધિ પણ કેવી રીતે પ્રાપ્ત કરી હતી ?” પ્રભુ બોલ્યા હે શ્રેષ્ઠિન? તું સાવધાન થઈને યથાર્થ રીતે હરિબળનું ચરિત્ર સાંભળ. = =
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy