SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર પ3 “ચૈત્યદ્રવ્યના વિનાશમાં અને તેના દ્રવ્યના વિનાશનમાં બે પ્રકારના ભેદમાં ઉપેક્ષા કરતો સાધુ અનંતસંસારી થાય છે.” (સંબોધપ્રકરણ દેવાધિકાર ગાથા-૧૦૬) ચૈત્યદ્રવ્ય હિરણ્યાદિ તેના વિનાશમાં અને તે ચૈત્યનું દ્રવ્ય લાકડું-ઇંટ આદિ, તેના વિનાશનમાં= વિધ્વંસનમાં, કેવા પ્રકારના? એથી કહે છે. યોગ્ય અને અતીતભાવના વિનાશના ભેદથી બે પ્રકારના, ચૈત્યદ્રવ્યને યોગ્ય હોય અથવા ચૈત્યદ્રવ્યનું તૂટેલું લાકડું હોય તે રૂપ વિનાશના ભેદથી બે પ્રકારના, ત્યાં યોગ્ય=ાવું લાવેલું, અતીતભાવ=લાગેલું ઉત્પાદિત છે=જૂનું વપરાયેલું કાઢી નાખેલું અતીતભાવવાળું છે. અથવા મૂલ-ઉત્તર ભેદથી બે પ્રકારમાં, ત્યાં મૂલ સ્તભ કુંભ આદિ છે વળી, ઉત્તર છાદનાદિ છેઃછાપરા-પડદાદિ છે અથવા સ્વપક્ષ-પરપક્ષ કૃત વિનાશના ભેદથી બે પ્રકારમાં, સ્વપક્ષ=સાધર્મિક વર્ગ, પરપક્ષ-વૈધર્મિક લોક છે. એ રીતે અનેક પ્રકારે વૈવિધ્ય છે. અહીં=સંબોધપ્રકરણના ઉદ્ધરણમાં, મપિ' શબ્દ અધ્યાહાર હોવાથી શ્રાવક દૂર રહો. સર્વ સાવધ વિરતસાધુ પણ ઔદાસીને કરતો દેશનાદિ દ્વારા અનિવારણને કરતો=ચૈત્યદ્રવ્યનો વિનાશ થતો હોય તેના રક્ષણ માટે ઉચિત દેશનાદિ દ્વારા અનિવારણ કરતો, અનંતસંસારી કહેવાયો છે. એ પ્રમાણે વૃત્તિ છે=સંબોધપ્રકરણની ટીકા છે. નનુ'થી શંકા કરે છે. ત્રણ પ્રકારના પ્રત્યાખ્યાત સાવધવાળા યતિને=કરણ-કરાવણ-અનુમોદના રૂપ ત્રણ પ્રકારે સાવઘનું પ્રત્યાખ્યાન કર્યું છે તેવા સાધુને, ચૈત્યદ્રવ્યની રક્ષામાં અધિકાર કેમ હોય ? એ પ્રમાણે કોઈ પ્રશ્ન કરે તો કહે છે. રાજાદિ પાસેથી ગૃહ, ગામ આદિના આદેશાદિથી અભ્યર્થના કરીને નવું ઉત્પાદન કરતા યતિને તમારા વડે કહેવાયેલા દૂષણનો અવકાશ છે, પરંતુ કોઈક યથાભદ્રકાદિ દ્વારા પૂર્વમાં વિત્તીર્ણ અથવા વિલુપ્યમાન અન્ય જિનદ્રવ્યને રક્ષે છે ત્યારે અભ્યપ્રેત અર્થની હાનિ નથી=સાધુ દ્વારા સ્વીકારાયેલા વિવિધ પચ્ચકખાણની હાનિ નથી, પરંતુ ધર્મની પુષ્ટિ જ છે; કેમ કે જિનાજ્ઞાનું આરાધન છે. આગમમાં પણ આ પ્રમાણે જે છે, જેને કહે છે. “ચોઈએ=પ્રશ્ન કરે છે. ચૈત્યદ્રવ્યના ક્ષેત્ર, હિરણ્ય, ગામ, ગૌ આદિ માટે લગતસરલાગેલા યતિને ત્રિકરણશુદ્ધિ કઈ રીતે થાય ? . ઉત્તર આપે છે. આમાંનચૈત્યદ્રવ્ય માટે લાગેલા યતિના વિષયમાં, વિભાષા છે=વિકલ્પ છે. નો=જે=જે સાધુ, gફઆમને=ચૈત્યદ્રવ્યને સ્વયં માંગે શ્રાવકો પાસે ચૈત્ય માટે દ્રવ્ય માંગે, તેને શુદ્ધિ થાય નહિ તે સાધુને ત્રિકરણશુદ્ધિ થાય નહિ. હવે કોઈ આમનેચૈત્યદ્રવ્યાદિને હરે. ગરા ત્યાં=ચૈત્યદ્રવ્યને હરે ત્યાં, ઉપેક્ષા કરે. તે જે ત્રિકરણ વિશુદ્ધિ કહેવાઈ તે થાય નહિ; કેમ કે તેની ભક્તિ છે ચૈત્યદ્રવ્યની અભક્તિ છે. તે કારણથી નિવારણ કરવું જોઈએ. lian તેમ=ચૈત્યદ્રવ્યના રક્ષણમાં, સંઘ વડે સર્વ પ્રયત્નથી લાગવું જોઈએ=સંઘ વડે સર્વ પ્રયત્નથી યત્ન કરવો જોઈએ અને સચારિત્રવાળા અચારિત્રવાળા સર્વનું કાર્ય છેઃચૈત્યદ્રવ્યના રક્ષણનું કાર્ય સાધુ અને શ્રાવક સર્વનું છે.” Indi વ્યવહારભાષ્યમાં પણ કહેવાયું છે. “ચૈત્યદ્રથને ગ્રહણ કરે છે, ભોગવે છે અથવા જે=જે શ્રાવક, સાધુને આપે છે=આ ચૈત્યદ્રવ્ય તમારે સંભાળવું જોઈએ, એ પ્રકારે સાધુને આપે છે તેeતે શ્રાવક, લેતો પણ=ચૈત્યદ્રવ્યને લેતો પણ સ્વયં ઉપયોગ કરતો પણ, દેતો
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy