SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | Gोs-१५ શુદ્ધ થયેલું ચિત્ત ભગવાનના ગુણોને અભિમુખ પરિણામવાળું થાય છે. ત્યારપછી ઉપયુક્ત થઈને આત્માના હિતનું કારણ બને તે રીતે ચૈત્યવંદન કરે છે. ચૈત્યવંદન પૂર્વે ઇરિયાવહિયા કેમ કરે છે ? તે સ્પષ્ટ કરતાં ત્રીજા શ્લોકમાં કહે છે – જેમ શ્રાવક ભગવાનના દ્રવ્યસ્તવ કરવાથું બાહ્ય શરીરની શુદ્ધિ કરે છે અને ત્યારપછી દ્રવ્યસ્તવમાં પ્રવર્તે છે તેમ ધ્યાન અને મૌન પથરૂ૫ ચૈત્યવંદનની ક્રિયાને અનુકૂળ વિમલચિત્ત શ્રાવક ઇરિયાવહિયાના પ્રતિક્રમણથી કરે છે. અને ત્યારપછી ભાવ અર્ચન કરે છે. અર્થાત્ ચૈત્યવંદનનાં સૂત્રોમાં દઢ પ્રણિધાનપૂર્વક પરમાત્માના ગુણોથી આત્માને ભાવિત કરી પરમાત્મા તુલ્ય થવાને અનુકૂળ ઉત્તમચિત્ત નિષ્પન્ન કરવા યત્ન કરે છે. टीs:- . प्रतिक्रामता च तां मनसोपयोगं दत्त्वा त्रीन् वारान् पदन्यासभूमिः प्रमार्जनीया, एवं च तां प्रतिक्रम्य साधुः कृतसामायिकश्च श्रावक आदौ श्रीदेवगुरुवन्दनं विधत्ते, सर्वमप्यनुष्ठानं श्रीदेवगुरुवन्दनविनयबहुमानादिभक्तिपूर्वकं सफलं भवतीति, आह च “विणयाहीआ विज्जा, दिति फलं इह परे अ लोगंमि । न फलंति विणयहीणा, सस्साणि व तोअहीणाणि ।।१।।" "भत्तीइ जिणवराणं, खिज्जती पुव्वसंचिआ कम्मा । आयरिअनमुक्कारेण, विज्जा मंता य सिझंति ।।२।।" [प्रतिक्रमण-गर्भहेतुः १०-११] इतिहेतोः । “पढमहिगारे वंदे, भावजिणे १ बीअए उ दव्वजिणे २ ।"... "इगचेइअठवणजिणे, तइअ ३ चउत्थंमि नामजिणे ४ ।।१।।" “तिहुअणठवणजिणे पुण, पंचमए ५ विहरमाणजिण छठे ६ । सत्तमए सुअनाणं ७, अट्ठमए सव्वसिद्धथुई ८ ।।२।।" “तित्थाहिववीरथुई, नवमे ९ दसमे अ उज्जयंतथुई १० । अट्ठावयाइ इगदसि ११, सुदिट्ठिसुरसमरणा चरिमे १२ ।।३।।" “नमु १ जेअईअ २ अरिहं ३ लोग ४ सव्व ५ पुक्ख ६ तम ७ सिद्ध ८ जोदेवा ९ । उज्जि १० चत्ता ११ वेयावच्च १२ अहिगारपढमपया ।।४।।" [चैत्य वं. भा. ४३-४५] इति चैत्यवन्दनाभाष्यगाथोक्तैर्वादशभिरधिकारैः पूर्वोक्तविधिना देवान् वन्दित्वा चतुरादिक्षमाश्रमणैः श्रीगुरून वन्दते, लोकेऽपि हि राज्ञः प्रधानादीनां च बहुमानादिना स्वसमीहितकार्यसिद्धिर्भवति अत्र राजस्थानीयाः श्रीतीर्थकराः, प्रधानादिस्थानीया आचार्यादय इति, श्राद्धस्तु तदनु ‘समस्तश्रावको वांदु' इति भणति, ततः चारित्राचारादिशुद्धिं विधित्सुस्तत्सिद्धिमभिलषमाणश्चारित्राचाराधाराधकान्
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy