SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ थद्धो छिद्दप्पेही, पमायखलिआणि निच्चमुच्चरइ । सदो सवत्तिकप्पो, साहुजणं तणसमं गणइ ।।४।।" तथा द्वितीयचतुष्के "गुरुभणिओ सुत्तत्थो, बिंबिज्जइ अवितहो मणे जस्स । सो आयंससमाणो, सुसावओ वनिओ समए ।।५।। पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेणं । अविणिच्छिअगुरुवयणो, सो होइ पडाइआतुल्लो ।।६।। पडिवन्नमसग्गाहो न मुणइ गीअत्थसमणुसट्ठोवि । खाणुसमाणो एसो, अप्पउसी मुणिजणे नवरं ।।७।। उम्मग्गदेसओ णिण्हवोऽसि मूढोऽसि मन्दधम्मोऽसि । इअ सम्मंपि कहतं, खरंटए सो खरंटसमो ।।८।। जह सिढिलमसुइदव्वं, लुप्पंतंपि हु नरं खरंटेइ । एवमणुसासगंपिहु, दूसंतो भन्नइ खरंटो ।।९।। निच्छयओ मिच्छत्ती, खरंटतुल्लो सवत्तितुल्लोवि । ववहारओ उ सड्ढा, जयंति जं जिणगिहाईसुं ।।१०।।" इत्यलं प्रसङ्गेन । ટીકાર્ય : ફર્થ પ્રસના અને આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, દેવાદિ તત્વના શ્રદ્ધાનના વિકલપણામાં તથાવિધ આજીવિકાદિ હેતુથી શ્રાવકના આકારના ધરણમાં દ્રવ્યશ્રાવકપણું જ પર્યવસાન થાય છે. વળી, સાધુ પાસેથી નિત્ય ધર્મશ્રવણથી જ પૂર્વમાં કહેલ વિધિથી સ્વીકારાયેલા સમજ્યાદિ ભાવશ્રાવકપણું છે જે કારણથી આવશ્યકનિર્યુક્તિમાં કહેવાયેલું છે. સ્વીકારાયેલ સમ્યક્તવાળો જે જીવ સાધુઓ પાસેથી પ્રતિદિન ધર્મસંબદ્ધ કથાને સાંભળે છે. આ શ્રાવક કહેવાય છે.” (આવશ્યક નિર્યુક્તિ, ગાથા-૧૫૫૬, ટીકા પૃ. ૮૦૫) અમ્યુવેર સીત્વ' એ પ્રકારના ઉદ્ધરણના કથનમાં અભ્યપેત અણુવ્રતવાળો પણ વ્યાખ્યાનનો લેશ છે=વ્યાખ્યાનનો અંશ છે અને તે= સ્વીકારાયેલ અણુવ્રતવાળો શ્રાવક છે કે, અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, અધિકૃત છે; કેમ કે ભાવતું જ મુખ્યપણું છે. ભાવશ્રાવક પણ દર્શન, વ્રત અને ઉત્તરગુણવાળા શ્રાવકના ભેદથી ત્રણ પ્રકારનો છે. વળી તેનો વિસ્તાર=ભાવશ્રાવકનો વિસ્તાર, વ્રતના ભાંગાના અધિકારમાં બતાવાશે અને આગમમાં અન્ય પ્રકારે પણ શ્રાવકના ભેદો સંભળાય છે અને તે પ્રકારે અન્ય પ્રકારે શ્રાવકના ભેદો છે તેમ પૂર્વમાં કહ્યું તે પ્રકારે, સ્થાનાંગ સૂત્ર છે –
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy