SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ પાલનથી ગુણની વૃદ્ધિ થાય નહીં તેથી તે વ્રતોનું પાલન મોક્ષનું કારણ બને નહીં. માટે સંવેગના પરિણામવાળો જીવ જ વ્રતનો અધિકારી છે. અન્ય નહિ. વળી સંવેગના પરિણામવાળો જીવ પણ સ્વપરિણામને અનુરૂપ વ્રતો અલ્પકાલ માટે કે જાવજીવ માટે ગ્રહણ કરે છે અને તે પ્રમાણે નિરતિચાર પાળે છે. 'मी 'या' अंथन। उद्ध२९। 'गुरुमूलै' सोनी टीम दोन। पूर्वाधनो अर्थ यो छ. उत्तराधनो અર્થ કર્યો નથી અને પંચાશક ગ્રંથમાં શ્લોકના પૂર્વાર્ધની ટીકા પૂર્વમાં બતાવી તે પ્રમાણે જ છે. ગ્રંથકારશ્રી સમ્યક્તના ગ્રહણની વિધિનું વર્ણન કરતા હતા - ત્યાં પ્રાસંગિક રીતે સ્મરણ થયું કે જેમ સમ્યક્ત ગુરુસાફિક ગ્રહણ કરવાથી ફલવાન થાય છે તેમ અણુવ્રતાદિનો સ્વીકાર પણ ગુરુસાફિક ફલવાન થાય છે તેથી “પંચાશક' ગ્રંથના ઉદ્ધરણપૂર્વક પ્રાસંગિક રીતે તેનું કથન કર્યું. હવે કહે છે પ્રસંગથી સર્યુ. પ્રકૃત એવું જે સમ્યક્ત છે તેને અમે કહીએ છીએ. टी : तच्च सम्यक्त्वं शुभात्मपरिणामरूपमस्मदीयानामप्रत्यक्षं केवलं लिङ्गैर्लक्ष्यते, अत आह-सम्यक्त्वं कीदृशं भवति? 'पञ्चेति' पञ्चभिः शमसंवेगनिर्वेदाऽनुकम्पाऽऽस्तिक्यरूपैर्लक्षणैर्लिङ्गैर्लक्षितम् उपलक्षितं भवति, एभिलक्षणैः परस्थं परोक्षमपि सम्यक्त्वं लक्ष्यते इति भावः, तत्र शमः=प्रशमः= अनन्तानुबन्धिनां कषायाणामनुदयः, स च प्रकृत्या, कषायपरिणतेः कटुफलावलोकनाद्वा भवति । यदाह - “पयईए कम्माणं, नाऊणं वा विवागमसुहंति । अवरद्धेवि न कुप्पइ, उवसमओ सव्वकालंपि ।।१।।" [श्रावकप्रज्ञप्ति ५५, विंशतिविंशिका ६/१०,. धर्मसंग्रहणी ८०८] त्ति ।। अन्ये तु क्रोधकण्डूविषयतृष्णोपशमः शम इत्याहुः, अधिगतसम्यग्दर्शनो हि साधूपासनावान् कथं क्रोधकण्ड्वा विषयतृष्णया च तरलीक्रियेत । ननु क्रोधकण्डूविषयतृष्णोपशमश्चेच्छमस्तर्हि श्रेणिक-कृष्णादीनां सापराधे निरपराधेऽपि च परे क्रोधवतां विषयतृष्णातरलितमनसां च कथं शमः? तदभावे च कथं सम्यक्त्वसंभवः? इति चेन्मैवम्, लिगिनि सम्यक्त्वे सति लिगैरवश्यं भाव्यमिति नायं नियमः, दृश्यते हि धूमरहितोऽप्ययस्कारगृहेषु वह्निः, भस्मच्छन्नस्य वा वढेर्न धूमलेशोऽपीति अयं तु नियमः, सुपरीक्षितेलिङ्गे सति लिङ्गी भवत्येव । यदाह“लिङ्गे लिङ्गी भवत्येव, लिङ्गिन्येवेतरत्पुनः । नियमस्य विपर्यासे, संबन्धो लिङ्गलिङ्गिनोः ।।१।।" [प्रमाणसमुच्चये स्वार्थानुमानपरिच्छेदे] इति । संज्वलन(संज्वलनादि)कषायोदयाद्वा कृष्णादीनां क्रोधकण्डूविषयतृष्णे संज्वलना(संज्वलनादि) अपि केचन कषायास्तीव्रतयाऽनन्तानुबन्धिसदृशविपाका इति सर्वमवदातम् १ ।
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy