SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ टीड: तथा गोत्रं नाम तथाविधैकपुरुषभवो वंशः, अन्यच्च तद्गोत्रं चान्यगोत्रम्, तत्र भवा अन्यगोत्रीयाः, अतिचिरकालव्यवधानवशेन त्रुटितगोत्रसंबन्धास्तैरन्यगोत्रीयैः, कीदृशैस्तैः? कुलशीलसमैः तत्र कुलं पितृपितामहादिपूर्वपुरुषवंशः, शीलं मद्यमांसनिशाभोजनादिपरिहाररूपो व्यवहारः, ताभ्यां समैस्तुल्यैः 'समं' सार्द्धम्, किमित्याह-वैवाह्यं' विवाह एव तत्कर्म वा वैवाह्यम्, सामान्यतो गृहस्थधर्म इति प्रकृतं अग्रेपि सर्वत्र ज्ञेयम् । अत्र लौकिकनीतिशास्त्रमिदम् - द्वादशवर्षा स्त्री, षोडशवर्षः पुमान्, तो विवाहयोग्यौ, विवाहपूर्वो व्यवहारः कुटुम्बोत्पादनपरिपालनारूपश्चतुरो वर्णान् कुलीनान् करोति, युक्तितो वरणविधानम्, अग्निदेवादिसाक्षिकं च पाणिग्रहणं विवाहः स च लोकेऽष्टविधः, तत्र अलङ्कृत्य कन्यादानं ब्राह्म विवाहः १, विभवविनियोगेन कन्यादानं प्राजापत्यः २ गोमिथुनदानपूर्वमार्षः ३ । यत्र यज्ञार्थमृत्विजः कन्याप्रदानमेव दक्षिणा स दैवः ४ एते धर्ध्या विवाहाश्चत्वारः, गृहस्थोचितदेवपूजनादिव्यवहाराणामेतदन्तरङ्गकारणत्वात् । मातुः पितुर्बन्धूनां चाप्रामाण्यात्परस्परानुरागेण समवायाद् गान्धर्वः ५, पणबन्धेन कन्याप्रदानमासुरः ६ प्रसह्य कन्याग्रहणाद्राक्षसः ७ सुप्तप्रमत्तकन्याग्रहणात्पैशाचः ८ एते च चत्वारोऽधाः । यदि वधूवरयोर्नपवादं परस्परं रुचिरस्ति तदा अधा अपि धाः, शुद्धकलत्रलाभफलो विवाहः, तत्फलं च सुजातसुतसन्ततिरनुपहता चित्तनिर्वृतिर्गृहकृत्यसुविहितत्वमाभिजात्याचारविशुद्धत्वं देवातिथिबान्धवसत्कारानवद्यत्वं चेति । कुलवधूरक्षणोपायास्त्वेते गृहकर्मविनियोगः, परिमितोऽर्थसंयोगः, अस्वातन्त्र्यम्, सदा च मातृतुल्यस्त्रीलोकावरोधनमिति २।।।।५।। टोडार्थ :___ तथा ..... अवरोधनमिति २।।।। भने गोत्र मेले का २० मे पुरुषथी Girl थयेटो श અને અન્ય એવું તે ગોત્ર તે અન્ય ગોત્ર. ત્યાં થનારા અન્ય ગોત્રમાં થનારા, જીવો અવ્યગોત્રીય કહેવાય અતિચિરકાલવ્યવધાનના વશથી ત્રુટિતગોત્ર સંબંધવાળા કહેવાય=ઘણી પેઢીઓ સુધી એક ગોત્રનો સંબંધ જેમનો નથી તે ત્રુટિત ગોત્ર સંબંધવાળા અચગોત્રી જીવો કહેવાય. તે અત્યગોત્રીય કે જેઓ કુલશીલથી સમાન છે. તેઓની સાથે વિવાહ કરવો તે ગૃહસ્થ ધર્મ છે એમ અવાય છે. ત્યાં કુલ પિતા, દાદા, આદિ પૂર્વપુરુષનો વંશ છે અને શીલ મધ, માંસ, રાત્રિભોજનાદિ પરિહારરૂપ વ્યવહાર છે. તેના દ્વારા તુલ્ય એવા અવ્યગોત્રીય સાથે વિવાહ કરવો જોઈએ. વિવાહ જ અથવા વિવાહનું કર્મ તે વૈવાહ્ય છે. અને આવો વિવાહ કરવો તે સામાન્યથી ગૃહસ્થનો ધર્મ છે. સામાન્યથી ગૃહસ્થ ધર્મ છે એ પ્રકૃત આગળમાં પણ સર્વ કૃત્યોમાં યોજન કરવું. અહીં વિવાહના વિષયમાં, લોકનીતિનું શાસ્ત્ર આ છે –
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy