SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૬૯-૭૦-૭૧ ચતુર્થ સ્તબક JILLI અવતરણિકા : अथ प्रतिज्ञातनिरूपणाया एवासत्यामृषाया लक्षणाभिधानपूर्वं विभागमाह અવતરણિકાર્થ : હવે પ્રતિજ્ઞાતના નિરૂપણરૂપ જ અસત્યામૃષાભાષાના લક્ષણના અભિધાનપૂર્વક વિભાગને= અસત્યામૃષાભાષાના ભેદોને, કહે છે – ભાવાર્થ: ત્રીજા સ્તબકના અંતિમ ગાથામાં પ્રતિજ્ઞા કરી કે હવે પછી અસત્યામૃષાભાષાને હું કહીશ તેથી તે પ્રતિજ્ઞાતના નિરૂપણરૂપ અસત્યામૃષાભાષા છે અને તે ભાષાના લક્ષણને કહીને તે ભાષાના ભેદોને ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : છાયા : अणहिगया जा तीसु वि, ण य आराहणविराहणुवत्ता । भासा असच्चामोसा, एसा भणिया दुवालसहा ।। ६९ ।। अनधिकृता या तिसृष्वपि न चाराधनविराधनोपयुक्ता । भाषाऽसत्यामृषा एषा भणिता द्वादशधा ।।६९।। અન્વયાર્થ: अहिगया जातीसुवि, ण य आराहणविराहणुवउत्ता भासा असच्चमोसा, एसा भणिया दुवालसहा= ભાષા ત્રણેમાં પણ=સત્યભાષા, તૃષાભાષા કે સત્યામૃષાભાષામાં પણ, અનધિકૃત છે=અંતર્ભાવિત કે નથી અને આરાધના, વિરાધનામાં ઉપયુક્ત નથી એ અસત્યાકૃષાભાષા બાર પ્રકારની કહેવાઈ છે. IÇI' ગાથાર્થ ઃ જે ભાષા ત્રણેમાં પણ=સત્યભાષા, તૃષાભાષા કે સત્યામૃષાભાષામાં પણ, અનધિકૃત છે=અંતર્ભાવિત નથી અને આરાધના, વિરાધનામાં ઉપયુક્ત નથી એ અસત્યામૃષાભાષા બાર પ્રકારની કહેવાઈ છે. IIII
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy