SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ- ૨ | સ્તબક-૩ | ગાથા-૬૦ ગાથા : उप्पन्नविगयमीसिअमेयं पभणंति जत्थ खलु जुगवं । उप्पन्ना विगया वि य, ऊणब्भहिया भणिज्जंति ।।६०।। છાયા : उत्पन्नविगतमिश्रितामेतां प्रभणन्ति यत्र खलु युगपत् । उत्पन्ना विगता अपि च ऊनाऽभ्यधिका भण्यन्ते ।।६०।। અન્વયાર્થ : ન–=જેમાં જે ભાષામાં, ઉreતક્કી, નુવં=એક સાથે, ૩પન્ના વિકાયા વિ ચ=ઉત્પન્ન અને નાશ થયેલા પણ, મહિયા=ભૂત-અધિક, મળનંતિ કહેવાય છે યંત્રએ ભાષાને, (શ્રતધરો) ૩uત્રવિકારમfસગં ઉત્પન્નવિગતમિશ્રિતભાષા, મviતિ કહે છે. II૬૦I. ગાથાર્થ - . જે ભાષામાં નક્કી એક સાથે ઉત્પન્ન અને નાશ થયેલા પણ ન્યૂન અધિક કહેવાય છે એ ભાષાને શ્રતધરો ઉત્પન્નવિગતમિશ્રિતભાષા કહે છે. Il || ટીકા : एतां भाषां, उत्पन्नविगतमिश्रितां प्रभणन्ति, श्रुतधरा इति शेषः, यत्र यस्यां भाषायां, खलु निश्चये, उत्पन्ना विगता अपि च भावा, ऊना अधिका युगपद् भण्यन्ते उदाहरणं चास्मिन् ग्रामे दश जाता दश च मृता इत्यवधारणानुपपत्तौ द्रष्टव्यम् ३।।६०।। ટીકાર્ય : ત્તિ ..... દ્રવ્ય રૂ | આ ભાષાને શ્રતધરો ઉત્પન્નવિગત મિશ્રિત કહે છે જે ભાષામાં નક્કી ઉત્પન્ન વિગત પણ ભાવો ચૂત અધિક એક સાથે કહેવાય છે. અને આ ગામમાં દશ ઉત્પન્ન થયા છે અને દશ મૃત્યુ પામ્યા છે એ પ્રકારની અવધારણની અનુપપત્તિમાં ઉદાહરણ જાણવું. ૧૬૦ ભાવાર્થ - (૩) ઉત્પન્નવિગત મિશ્રિત મિશ્રભાષા : કોઈ મહાત્મા કોઈક પ્રસંગે કહેવાનું પ્રયોજન હોય છતાં મુગ્ધતાથી બોલવાના સ્વભાવને કારણે તે નગરમાં સાધુએ પ્રવેશ કર્યો છે અને બે સાધુએ વિહાર કર્યો છે એ પ્રકારની અવધારણની અનુપત્તિ હોવા છતાં સહસા બેથી અધિક વિહાર કર્યો હોવા છતાં કે ન્યૂન કર્યો હોવા છતાં કે બેથી અધિક કે ન્યૂન સાધુએ
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy