SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૪૯, ૫૦ ભાવાર્થ:(૮) ભયનિઃસૃત અસત્યભાષા : કોઈ સાધુ સંયમનાશના ભયથી સંયમની રક્ષા અર્થે અસત્યભાષા કહે તોપણ સંયમરક્ષાનો શુભ અધ્યવસાય હોવાથી તે ભાષા પરમાર્થથી અસત્યભાષા નથી પરંતુ લોકમાં પોતાના માનહાનિના ભયથી કે તેવા પ્રકારના કોઈ અન્યભયથી અસત્યભાષા કહે તો તે ભયનિશ્ચિત મૃષાભાષા છે અને ઉપલક્ષણથી માનહાનિના ભયથી પોતાની વાસ્તવિક વિદ્વત્તા આદિને કહે તોપણ તે સત્યભાષા પરમાર્થથી અસત્યભાષા જ બને છે. IIકલા અવતરણિકા : उक्ता भयनिःसृता । अथाख्यायिकानिःसृतामाह - અવતરણિયાર્થ: ભયનિઃસૃતભાષા કહેવાઈ. હવે આખ્યાયિકાનિઃસૃતમૃષાભાષાને કહે છે – ગાથા : जा कूडकहाकेली, अक्खाइअणिस्सिया हवे एसा । जह भारहरामायणसत्थेऽसंबद्धवयणाणि ।।५०।। . છાયા : या कूटकथाकेलिराख्यायिकानिःसृता भवेदेषा । यथा भारतरामायणशास्त्रेऽसम्बद्धवचनानि ।।५०।। અન્વયાર્થ : ની જે પ્રમાણે, ફૂલદાની કૂટકથાકેલી એવી, સૌ==ભાષા, વિવાસિયા=આખ્યાયિકા નિઃસૃત, હવે થાય, ન જે પ્રમાણે, મારદરામાયU/સત્યે સંવદ્ધવયUITMEભારત-રામાયણ શાસ્ત્રોમાં અસંબદ્ધ વચનો છે. પ૦ ગાથાર્થ : જે પ્રમાણે ફૂટકથાકેલી એવી આeભાષા, આખ્યાયિકા નિઃસૃત થાય જે પ્રમાણે ભારતરામાયણ શાસ્ત્રોમાં અસંબદ્ધ વચનો છે. I૫૦II. ટીકા : या कूटकथाकेलिरेषाऽऽख्यायिकांनिःसृता भवेत्, यथा भारतरामायणशास्त्रेऽसम्बद्धवचनानि,
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy