SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૪૩, ૪૪ નહિ પરંતુ પોતે માનને વશ પોતાની નિપુણતા બતાવવાના પરિણામથી બોલે છે તેની ઉપસ્થિતિ થાય નહિ અને મેં તો જિનવચનનું જ સમ્યક્ નિરૂપણ કર્યું છે એવો પરિણામ થાય તો પોતાના દુર્ભાષિતનું અનુમોદન થવાથી કર્મબંધના કારણીભૂત પરિણામમાં સત્યપણાનો મિથ્યાભિનિવેશ પ્રાપ્ત થાય તેથી મહાકર્મબંધની પ્રાપ્તિ થાય. II૪૩|| અવતરણિકા : उक्ता माननिःसृता । अथ मायानिः सृतामाह અવતરણિકાર્ય : માનનિઃસૃતભાષા કહેવાઈ. હવે માયાનિઃસૃત કહેવાય છે ગાથા : છાયા : - मायाइ णिस्सिया सा, मायाविट्ठो कहेइ जं भासं । जह एसो देविंदो अहवा सव्वं पि तव्वयणं ।। ४४ ।। मायया निश्रि (निःसृता खलु सा मायाविष्टः कथयति यां भाषाम् । यथैष देवेन्द्रोऽथवा सर्वमपि तद्वचनम् ।।४४। અન્વયાર્થ: માયાવિì=માયાવિષ્ટ, નં માતં=જે ભાષાને, હે=કહે છે, સા=તે, માયાડ઼ િિસવા=માયાનિઃસૃત અસત્યભાષા છે, ન=જે પ્રમાણે, ડ્યો વૈવિદ્દો=આ દેવેન્દ્ર છે, અન્નવા=અથવા, સર્વાં પિ તન્ત્રયળં=સર્વ પણ તેનું વચન=માયાવિષ્ટનું સર્વ પણ વચન અસત્યભાષા છે. ।।૪૪।। ગાથાર્થ ઃ માયાવિષ્ટ જે ભાષાને કહે છે તે માયાનિઃસૃત અસત્યભાષા છે. જે પ્રમાણે આ દેવેન્દ્ર છે અથવા સર્વ પણ તેનું વચન=માયાવિષ્ટનું સર્વ પણ વચન, અસત્યભાષા છે. ।।૪૪।। ટીકા ઃ स्पष्टा । नवरं यथा- 'एष देवेन्द्र' इति ऐन्द्रजालिकस्याऽवास्तवशक्रप्रदर्शकस्य मायावचनम् । શેષ પ્રવત્ રૂ ૫૫૪૪।। ટીકાર્થ ઃ स्पष्टा પ્રવત્ રૂ ।। ગાથા સ્પષ્ટ છે. ફક્ત જે પ્રમાણે આ દેવેન્દ્ર છે એ પ્રકારનું અવાસ્તવ
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy