SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સબક-૫ | ગાથા-૯૦ છાયા : प्रासादस्तम्भतोरणगृहादियोग्यांश्च नो वदेद् वृक्षान् । कारणजाते च वदेत्तान् जातिप्रभृतिगुणयुक्तान् ।।१०।। અન્વયાર્થ : =અને, પાસા ઉંમતોરદારૂનો પ્રાસાદ, ખંભ, તોરણ અને ગૃહાદિ યોગ્ય, =વૃક્ષોને, a =કહે નહિ. =અને, IRVIનાકારણ ઉત્પન્ન થયે છત=સંયમના પ્રયોજન અર્થે કહેવાનું પ્રયોજન ઉત્પન્ન થયે છતે, ગામડાનુ જાતિ વગેરે ગુણથી યુક્ત એવા તે તેઓને વૃક્ષોને, વહ કહે. III ગાથાર્થ : અને પ્રાસાદ, સ્તંભ, તોરણ અને ગૃહાદિ યોગ્ય વૃક્ષોને કહે નહિ અને કારણે ઉત્પન્ન થયે છત=સંયમના પ્રયોજન અર્થે કહેવાનું પ્રયોજન ઉત્પન્ન થયે છતે, જાતિ વગેરે ગુણથી યુક્ત એવા તેઓને વૃક્ષોને, કહે. I૯oll ટીકા : प्रासादः=एकस्तम्भः, स्तम्भस्तु स्तम्भ एव, तोरणानि-नगरतोरणादीनि, गृहाणि कुटीरकादीनि, आदिपदात् परिघाऽर्गलानावुदकद्रोणीपीठकचङ्गबेरालाङ्गलमयिकयन्त्रयष्टिनाभिगण्डिकासनशयनयानद्वारपात्रादिपरिग्रहः तद्योग्यान् वृक्षान्न वदेत्, एतादृशं वदतो हि साधोः तद्वनस्वामिव्यन्तरात् कोपादिः स्यात्, सलक्षणो वा वृक्ष इति कश्चिदभिगृह्णीयात् अनियमितभाषिणो लाघवं वा स्यादिति । विश्रमणतदासनमार्गकथनादौ कारणजाते च सति तान् जातिप्रभृतिगुणयुक्तान् वदेत् । तथाहि - उत्तमजातय एते वृक्षा अशोकादयः, दीर्घा वा नालिकेरीप्रभृतयो, वृत्ता नन्दिवृक्षादयो महालया वटादयः, प्रजातशाखाः, प्रशाखावन्तो दर्शनीया वेति ।।१०।। ટીકાર્ય :- . પ્રાસાદ .... વેતિ . પ્રાસાદ=એકતંભ, વળી સ્તંભ થાંભલો, જ છે, તોરણ=નગરનાં તોરણાદિ, ગૃહો-કુટીરકાદિ, અને આદિ પદથી પરિઘા નગરનાં દ્વારોને બંધ કરવા અર્થે લાકડાની બનાવેલી પરિઘા, અર્ગલા=ઘરમાં દ્વારને બંધ કરવા માટે લાકડાનું સાધત, વાવ, ઉદયદ્રોણી=રટ, પીઠમ=લાકડાની બનાવેલી પીઠક, ચંગબેરા કાષ્ઠમય બનાવેલ પાત્રી, લાંગલ હળ, મયિકઃખેતીનું કોઈક સાધન, યત્રયષ્ટિ યંત્રની કોઈ લાકડી, નાભિનંડિકા બળદગાડીના મધ્યમાં વપરાતુ લાકડાનું સાધન, શયન, યાન, દ્વાર, પાત્રાદિનું ગ્રહણ કરવું તેને યોગ્ય આ વૃક્ષો છે એમ સાધુ બોલે નહિ. કેમ સાધુ તેવું બોલે નહિ ? તેથી કહે છે –
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy