SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ અવતરણિકા : अनुमतयोरपि द्वयोर्भाषयोर्विनयशिक्षामाह - અવતરણિકાર્થ : અનુમત પણ બે ભાષાની=સાધુને બોલવા માટે અનુમત એવી બે ભાષાની, વિનયશિક્ષાને= શુદ્ધપ્રયોગરૂપ શિક્ષાને કહે છે ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ / ગાથા-૮૭ પંચમ સ્તબક ભાવાર્થ : દશવૈકાલિકસૂત્રમાં વિનયશિક્ષામાં રહેલા વિનયશબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે જેનાથી કર્મનો નાશ થાય એવો શુદ્ધ પ્રયોગ તે વિનય કહેવાય તેથી અહીં વિનયશિક્ષાનો અર્થ એ પ્રાપ્ત થાય કે સાધુને અનુમત બે ભાષા છે તેનો શુદ્ધ પ્રયોગ કઈ રીતે થઈ શકે, તેના વિષયમાં શિક્ષાને=દિશાસૂચનને, ગ્રંથકારશ્રી કહે જે છે ગાથા: છાયા ઃ काला संकिया जा जा वि य सव्वोपघाइणी होइ । आमंतणी य संगाइदूसिया जा ण तं भासे ॥ ८७॥ कालादिशङ्किता या याऽपि च सर्वोपघातिनी भवति । आमंत्रणी च सङ्गादिदूषिता या न तां भाषेत ॥ ८७ ।। અન્વયાર્થ: ના=જે, જ્ઞાતામંળિયા=કાલાદિશંકિત, ય=અને, ના વિ=જે પણ, સોપવાફળી=સર્વ ઉપઘાતને કરનારી, ય=અને, ના=જે, સંશવૃત્તિવા=સંગાદિદૂષિત, સામંતળી=આમંત્રણીભાષા, દો=થાય છે, તં=તેને સાધુ, ળ માસે=બોલે નહિ. ૮૭ ગાથાર્થઃ જે કાલાદિશંકિત અને જે પણ સર્વ ઉપઘાતને કરનારી અને જે સંગાદિદૂષિત આમંત્રણીભાષા થાય છે તેને સાધુ બોલે નહિ. II૮૭II
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy