SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૬ અવતરણિકા : द्रव्यतोऽपि साधोः सत्यासत्यामृषे एव भाषे वक्तुमनुज्ञाते नान्ये इत्याह અવતરણિકાર્ય : દ્રવ્યથી પણ સાધુને સત્ય અને અસત્યામૃષા એ રૂપ બે ભાષા જ બોલવા માટે અનુજ્ઞાત છે, અન્ય નહિ. એને કહે છે 21121 : છાયા : दो चेव अणुमयाओ वोत्तुं सच्चा य असच्चमोसा य । atra य पडिसिद्धाओ मोसा य सच्चमोसा य ।।८६ ।। एवानुमते वक्तुं सत्या चासत्यामृषा च । द्वे च प्रतिषिद्धे मृषा च सत्यामृषा च ।।८६ । અન્વયાર્થ: તે ચેવ=બે જ=સાધુને બે જ ભાષા, વોત્તુ=કહેવા માટે, અનુમવાઓ=અનુમત છે=શાસ્ત્રકારોએ સ્વીકારી છે : સવ્વા ય–સત્ય અને, અસમોસા ય=અસત્યામૃષા, ત્રિ ય=અને બે, પત્તિસિદ્ધાઓ=પ્રતિષિદ્ધ છે=બે ભાષા સાધુને પ્રતિષિદ્ધ છે : મોસા ય=મૃષા અને, સદ્મમોસા ય=સત્યામૃષા. ૮૬ ગાથાર્થઃ સાધુને બે જ ભાષા કહેવા માટે અનુમત છે=શાસ્ત્રકારોએ સ્વીકારી છે ઃ સત્ય અને અસત્યામૃષા. અને બે પ્રતિષિદ્ધ છે=બે ભાષા સાધુને પ્રતિષિદ્ધ છે ઃ મૃષા અને સત્યામૃષા, II૮૬ા ટીકા ઃ स्पष्टा । नवरं प्रतिषेधो विना कारणं, कारणे तु तयोरप्यनुज्ञैवेति द्रष्टव्यम् ।।८६।। ટીકાર્ય -- स्पष्टा દ્રષ્ટવ્યમ્ ।। ટીકા સ્પષ્ટ છે. ફક્ત કારણ વગર પ્રતિષેધ છે=બે ભાષા બોલવાનો પ્રતિષેધ છે. વળી કારણે તે બે ભાષાની=પ્રતિષિદ્ધ એવી બે ભાષાની, અનુજ્ઞા જ છે એ પ્રમાણે જાણવું. II૮૬॥ ભાવાર્થ: દ્રવ્યથી પણ સાધુને બોલવા માટે કઈ ભાષા અનુજ્ઞાત છે, તેનું કથન ઃ સાધુ ભાષા બોલે છે ત્યારે બોધ કરાવવાને આશ્રયીને તે ભાષાનો ઉપયોગ હોવાથી બોલાતી ભાવભાષા
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy