SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૧, ૮૨ ધ્વનિઓ કરે છે, છતાં તેઓની અવ્યક્તભાષા હોવાને કા૨ણે તેઓનો અંતર્ભાવ અસત્યામૃષાભાષામાં જ થાય છે અને શિક્ષા લબ્ધિવાળા પંચેન્દ્રિય તિર્યંચો જે પ્રકારની તેઓની પટુતા હોય તેને અનુરૂપ સત્યાદિ ચારે ભાષા બોલે છે. II૮૧II અવતરણિકા : उक्ता द्रव्यभावभाषा । अथ श्रुतभावभाषामाह અવતરણિકાર્ય : દ્રવ્યભાવભાષા કહેવાઈ. હવે શ્રુતભાવભાષાને કહે છે ભાવાર્થ : ગાથા-૧૫માં ભાવભાષાના ત્રણ ભેદો છે તેમ બતાવ્યું. તેમાંથી દ્રવ્યભાવભાષાના ભેદોનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે ભાવભાષાના બીજા ભેદરૂપ શ્રુતભાવભાષાનું વર્ણન કરે છે. 21121 : છાયા ઃ - - तिविहा सुम्मि भासा सच्चा मोसा असच्चमोसा य । सम्म उवउत्तस्स उ, सच्चा सम्मत्तजुत्तस्स ।। ८२ ।। त्रिविधा श्रुते भाषा सत्या मृषाऽसत्यामृषा च । सम्यगुपयुक्तस्य तु सत्या सम्यक्त्वयुक्तस्य ।।८२ ।। અન્વયાર્ચઃ સુમ્બિ=શ્રુતમાં, માસા=ભાષા=ભાવભાષા, સચ્ચા=સત્યા, મોસા=મૃષા, વ=અને, અસમોસા= અસત્યામૃષા, તિવિજ્ઞા=ત્રણ પ્રકારની છે. ૩=વળી, સમ્મત્તનુત્તસ્ત=સમ્યક્ત્વયુક્ત, સમાં વત્તસ્મ=સમ્યગ્ ઉપયુક્તને, સખ્વા=સત્યાભાષા છે. ।।૮૨।। ગાથાર્થ: શ્રુતમાં ભાષા=ભાવભાષા, સત્યા, મૃષા, અસત્યામૃષા ત્રણ પ્રકારની છે. વળી સમ્યક્ત્વયુક્ત સમ્યક્ ઉપયુક્તને સત્યાભાષા છે. II૮ાા ટીકા ઃ भाषापदस्य प्रकरणमहिम्ना भावभाषापरत्वात् श्रुते श्रुतविषया भावभाषा, त्रिविधा = त्रिप्रकारा भवति, तद्यथा सत्या, मृषा असत्यामृषा च तत्र सम्यगुपयुक्तस्य = आगमानुसारेण यथावद्वदतः,
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy