________________
પ્રતિપુછાનું પ્રયોજન
[૭૧
___ अथ कथमायापृच्छोपदिष्टकार्याऽकरणे प्रतिपृच्छाऽवसरे तां विनैव तत्कारण अतिश्च्छा । जन्यफलाऽभावेऽप्यापृच्छाजन्य फल कथं न भवति ? इत्यनुशासितुमाह
ઘરજ ૨ इहयं आपुच्छा खलु पडिपुच्छाए करेइ उवयारं ।
फलमिटै साहेउं णेव सततत्तणं वहइ ॥५३॥ ( इहापृच्छा खलु प्रतिपृच्छायाः करोत्युपकारम् । फलमिष्ट साधयितुं नैव स्वतन्त्रत्वं वहति A RT-REAK
___ इहय त्ति । इह-प्रतिपृच्छास्थले आपृच्छा प्रतिपृच्छायाः पूर्वोपकार कुरुते, तो बिना तदनुदयात् । इष्ट अभिलषितं फल कार्य साधयितुं कर्नु नैव स्वतन्त्रत्वं स्वप्रधानतां वहति बिभर्ति । न ह्यारब्धबहुक्रियात्मकप्रधानस्यैकक्रियामात्रकरणेऽपि फलसिद्धिः, अन्यथा प्रारब्धप्रतिक्रमणस्य चैत्यवन्दनैककायोत्सर्गमात्रकरणेऽपि फलसिद्धिप्रसङ्गात् । न चाऽऽपृच्छा तत्र प्रधान', गौणभावाद्, उपदेशाऽविलम्बितकालसध्रीचीनाया एव तस्या फलहेतु वादिति दिग् ॥५३।। અપવાદને આશ્રીને વિધિ-નિષેધ સંભવી શકે છે. અર્થાત્ ઉત્સર્ગથી જે કાર્યનો નિષેધ કર્યો હોય તેની પણ અપવાદરૂપે અનુજ્ઞા સંભવે છે. શ્રી પંચાશકમાં આ જ વાત કહી છે કે- “પૂર્વે નિષિદ્ધ કરેલ કાર્ય કરવાનો અવસર પુનઃ પ્રાપ્ત થએ તે પૂર્વે જેની ના પાડી છે તેની પણ કદાચ રજા આપી દે' એવી ઈચ્છા હોય તે પ્રતિપૃછા કરવી. નિષિદ્ધની આ રીતે અનુજ્ઞા આપવામાં પણ કોઈ દેષ નથી, કેમકે ધર્મ ઉત્સગ-અપવાદરૂપે ગોઠવાએલો છે.” નિયુક્તિકારે પણ કહ્યું છે કે “પૂર્વે નિષેધ કરાએલ કાર્ય અંગે પ્રતિપુરા કરવી. પરા
[પ્રતિપૂછાસ્થળે માત્ર આપૃચ્છાથી કાર્યસિદ્ધિ ન થાય
આપૃચ્છા વખતે ઉપદેશાએલ કાર્ય કેઈક કારણે ન કરવામાં અને પછી પ્રતિપૃચ્છાના અવસરે પ્રતિપૃછા કર્યા વગર જ તે કાર્ય કરવામાં પ્રતિપૃછાજન્ય ફળ ભલે ન મળે, પણ આપૃછાજન્ય ફળ કેમ મળતું નથી ? એ જણાવવા ગ્રન્થકાર કહે છે –
પ્રતિપુછાસ્થળે (પ્રતિપૃરછાના અવસરે) આપૃછા, સ્વતંત્રસામાચારીરૂપ રહેતી નથી કિન્તુ પ્રતિપૃરછાનો જ પૂર્વ ઉપકાર કરીને ચરિતાર્થ થઈ જાય છે. અર્થાત્ આપૃચ્છા તે પ્રતિપૃચ્છાને અવસર ઊભો થાય એવી ભૂમિકા જ ઊભી કરી આપે છે, કેમકે આપૃચ્છા વિના પ્રતિપૃચ્છા હોતી નથી. તેથી આપૃચ્છા પોતે ઈષ્ટકાર્યને સિદ્ધ કરવામાં સ્વતંત્ર=પ્રધાન=મુખ્ય કારણ બનતી નથી. વળી જ્યાં ઈષ્ટફળની સિદ્ધિ કરનાર મુખ્ય કારણરૂપ પ્રધાન, શરૂ કરેલ ઘણી ક્રિયાને સમુદાય રૂપ હોય (અર્થાત્ જ્યાં ઈષ્ટફળની સિદ્ધિ માટે ઘણી ક્રિયાઓ મુખ્યતયા વ્યાપૃત હોય) ત્યાં કોઈ એક ક્રિયા માત્ર કરવામાં ફળસિદ્ધિ થતી નથી. નહિતર તે શરૂ કરેલ પ્રતિકમણનું ચૈત્યવંદન-એક કાઉસગ્ન માત્ર કરવામાં પણ ફળ પ્રાપ્ત થઈ જાય. પ્રસ્તુતમાં પ્રતિપૃચ્છાસ્થળે પણ ઈષ્ટફળ સિદ્ધિ માટે પ્રતિપૃછા જ પ્રધાન છે, આપૃચ્છા નહિ, કેમકે એ ગૌણ છે. તેથી પ્રતિપૃચ્છારૂપ પ્રધાન કારણની ગેરહાજરીમાં માત્ર આપૃચ્છારૂપ ગૌણકારણ શી રીતે ફળ પ્રાપ્તિ કરાવે ? - શંકા –પ્રતિપૃચ્છાશૂન્ય આપૃચ્છા ફળને હેતુ બનતી ન હોય તે આપૃચ્છા સામાચારી તે નિષ્ફળ જ બની જશે.