SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ-પ્રતિસ્પૃચ્છા સામા अन्ये आचार्याः पूर्वनिषिद्धे = पूर्व गुरुणा निवारिते कार्य इति शेषः, उपस्थितेऽव्यवहितसामग्री के सति प्रतिपृच्छां बुते । पूर्वनिषेधवाक्येन जनितमनिष्टसाधनताज्ञानमपोद्योत्तरविधिवाक्यजन्येष्टसाधनताज्ञानद्वारा तथैव तत्रेच्छाप्रवृत्त्यादिक्रमेण प्रतिप्रच्छकस्य कार्य जननसंभवादिति । अथानुचितत्वज्ञानेन तदेव कार्य निषेद्धा गुरुः कथं पुनस्तदेवानुजानीयाद् ? विरोधादिति चेत् ? न, एकचैव कार्ये उत्सर्गापवादाभ्यां विधिनिषेधसंभवात् । तदेवमाह - पुवणिसिद्धे अण्णे पडिपुच्छा किर उवटिठए कज्जे । एवं प णत्थि दोसो उस्सग्गाईहिं धम्मटिई || [પંચ॰ ૨૨/૨૨] ફાંતે । નિર્યુસિતાઽવ્યુક્તમ્- પુનિસિઢુંમિ (? દ્વેગ) દોઢપુચ્છા ’ [આવ॰નિષ્ફ૬૭] કૃતિ ારા ૨ ز دف પામે છે. “ દુર્નિમિત્તો પણ વિઘ્નના ( અશુભ અષ્ટના ) કારકહેતુ જ છે અને વિધિપ્રયાગ તે દુનિúમત્ત રૂપ કારણેાને દૂર કરવા દ્વારા જ વિઘ્નક્ષય કરે છે ,, એવુ‘ જે કાઇનુ કથન છે તે યુક્ત નથી. કેમકે દુનિમિત્તો શાસ્ત્રનિષિદ્ધ અનુષ્ઠાનરૂપ ન હાવાના કારણે પાપના હેતુભૂત નથી અને તેથી વિઘ્નકારક હાવાનુ` માની શકાય નહિ, પ્રતિપૃચ્છાની શી જરૂર છે? એવા ખીજા પ્રશ્નના જવાબ :– શિષ્ય ફરીથી પૂછે એટલે ગુરુ પેાતાના જ્ઞાનથી હવે ભવિષ્યમાં વિઘ્ના છે કે નહિ એ જુએ છે. જો વિઘ્નાના અભાવ જણાય તે શિષ્યને પ્રવર્તાવે છે અને વિઘ્નાભાવને જાણી ન શકાય તે શુભ શુકન થાય ત્યારે ફરીથી પ્રવૃત્તિ કરજે' ઇત્યાદિ કહે છે. તેથી શુભશુકન થયા પછી પુન: પ્રવૃત્તિ કરવી ઉચિત બને છે, એટલે કે ‘ ત્રણવાર સ્ખલના થાય તેા પછી પ્રવ્રુત્તિ ન કરવી' એવા નિયમના આ અપવાદ જાણવા. કહ્યું છે કે “અથવા ઈચ્છિત કાર્ય કરવા જતાં સાધુને વિધિપ્રયોગ કરવા છતાં જે ત્રણુવાર સ્ખલના થાય તેા પ્રતિસ્પૃચ્છા સામાચારીના અવસર જાણવા. શુભશુકન થએ છતે ગમન કરવું.” આમ પુનઃ પુન: થએલી સ્ખલનાથી પ્રતિષ્ઠ'ધ પામેલ કાર્યની ઉત્પત્તિ માટે પ્રતિસ્પૃચ્છા જરૂરી બને છે. જે કાય ના ગુરુએ પહેલાં નિષેધ કર્યા હાય તે સ’પૂર્ણ સામગ્રીની હાજરી હાવા સાથે પુનઃ ઉપસ્થિત થાય તેા તેની ગુરુ પાસે ફરીથી અનુજ્ઞા માંગવી એ પ્રતિસ્પૃચ્છા છે” એવું કેટલાક આચાર્યા માને છે. પ્રતિસ્પૃચ્છાના ઉત્તરરૂપે ગુરુએ કહેલ વિધિવાકયથી, ગુરુએ પૂર્વે કહેલ નિષેધવાકયથી આ મારું અનિષ્ટ કરનાર છે' એવુ' જે અનિષ્ટ સાધનતા જ્ઞાન થયુ' હતુ તે દૂર થઈને ઈષ્ટસાધનતા જ્ઞાન થાય છે. આમ પ્રતિસ્પૃચ્છાથી આ જ્ઞાન દ્વારા પછી ઇચ્છા-પ્રવૃત્તિ આદિના ક્રમે કાર્યાત્પત્તિ થાય છે. આ રીતે પણુ કાર્યા.પત્તિરૂપ પ્રત્યેાજન સરતુ. હાઈ પ્રતિપૃચ્છા નિષ્ફળ નથી. શકા :–પહેલાં અનુચિત જાણીને જે કાના ગુરુએ નિષેધ કર્યાં હતા તેની જ પછી અનુજ્ઞા શી રીતે આપે ? કેમકે અનુચિતત્વ અને ઉચિતત્વ પરસ્પર વિરુદ્ધ હાવાથી તે એના કારણે થતા નિષેધ અને અનુજ્ઞા પણ પરસ્પર વિરુદ્ધ છે. સમાધાન :-તમારી શંકા અયુક્ત છે કારણકે એક જ કાર્ય અંગે પણ ઉત્સર્ગ १. पूर्वनिषिद्धेऽये प्रतिपृच्छा किलोपस्थिते कार्ये । एवमपि नास्ति दोष उत्सर्गादिभिः धर्मस्थितिः ।। २. आपुच्छणा उ कज्जे पुग्वनिसिद्वेण होइ पडिपुच्छा । पुन्वगहिएण छंदण णिमंतणा हो अगहिए णं ॥
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy