SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨]. સામાચારી પ્રકરણ-ઈચ્છાકાર સામા 'श्वस्तया न ग्राह्यं कविकम्' इति । तेन तथैव कृतम् । राज्ञा तस्य कशाप्रहारो दापितः, निषिद्धं च भोजनम् , वाहितश्च बलात्कारेणायम् । तेन मातुरुक्तम् । तयोक्तं-'दोषफलमिदम्' इति । 'तदुभयमार्ग दृष्टवानसि, यथा भव्यं जानीयास्तथा कुर्याः' । इत्येष दृष्टान्तः । अयमुपनयः- यः स्वयं वैयावृत्त्यादिक न कुरुते स बलाभियोगेनापि कारणीय इति यदाह - (જાવનિ૬૮-૬૭૬). जह जच्चवाहलाण आसाणं जणवएसु जायाणं । सयमेव खलिणगहणं अहवावि बलाभिओगेणं ॥ पुरिसज्जाए वि तहा विणीयविणयम्मि णत्थि अभिओगो। अन्नम्मि उ अभिओगो जणवयजाए जहा आसे ॥ ___ इति ॥ १५ ॥ अथाऽयोग्येऽपि पूर्वमेव नाभियोगः प्रवर्तते, किन्त्विच्छाकारादिक्रमेण । योग्यस्यापि स्खलनायां च भलैनमित्यनुशास्ति पढम इच्छाकारो तत्तो आणा तओ अ अभिओगो। जोग्गे वि अणुवओगा खरण्टणा होइ खलियम्मि ॥१६॥ (प्रथममिच्छाकारस्तत आज्ञा ततश्चाभियोगः । योग्येऽप्यनुपयोगात्खरण्टणा भवति स्खलिते ॥१६॥) થતું નુકશાન દેખાડીને) પણ આ વાત દઢ કરવા તેની માતાએ કહ્યું કે “આવતીકાલે તારે ખલિનનું ગ્રહણ કરવું નહિ. એણે બીજે દિવસે એવું જ કર્યું. રાજાએ તેને ચાબૂકનો પ્રહાર મરાવ્યો, એ દિવસે ચારે ન આપવાનું ફરમાવ્યું અને છતાં બળાત્કારે પણ સવારી તે કરી છેતેને માતાને વાત જણાવી. માતાએ કહ્યું-“વત્સ! તારા માલિકને ને અનુસરવાના દોષનું આ ફળ છે. અનુસરવાને અને ન અનુસરવાને એ બને માર્ગ તે હવે જોઈ લીધા, જે માગે હિત દેખાતું હોય તે આચરજે.” આ દષ્ટાન્તને ઉપનય આવો જાણો-જે સ્વયં વૈયાવચ્છાદિ કરતા નથી તેની પાસે બળાકારે પણ કરાવવા. કહ્યું છે કે “જેમ બાહલાદિ દેશમાં ઉત્પન્ન થએલ જાત્ય અશ્વો સ્વયં જ ખલિન સ્વીકારી લેતા હોઈ તેઓ પર બળાભિયોગ કરાતો નથી. મગધાદિ દેશમાં ઉત્પન્ન થયલ જે અશ્વ તેને સ્વયં સ્વીકારતા નથી તેની પાસે તેને બળાત્કારે પણ સરકાર કરાવાય છે. તેમ મનુષ્યોમાં પણ વિનયયુકત શિષ્યો અંગે બળાભિયોગ હોતો નથી. મગધાદિદેશમાં ઉત્પન્ન થએલ અશ્વની જે મ અન્ય= અવિનીત શિષ્ય અંગે અભિયોગ પણ હોય છે.” ૧પા વળી અયોગ્ય શિષ્યને પણ પહેલેથી જ બળાત્કાર ન કરવો, કિન્તુ ઈચ્છાકારાદિ કમે જ કરવો. તેમજ યોગ્ય શિષ્યની પણ ખલના અંગે ભર્સના કરવી એ વાત જણાવતાં ગ્રન્થકાર કહે છે– ' સૌ પ્રથમ ઈરછાકાર, પછી આજ્ઞા અને પછી બળાભિયોગ કરો. અનુપયોગથી ખલના કરી હોય તે યોગ્યની પણ તર્જના કરવી. સામાન્યથી તે અગ્યની સાથે રહેવું જ નહિ એ ઉત્સર્ગ છે. પણ જો એ અગ્ય શિષ્યના ઘણું સ્વજનાદિ ગચ્છમાં હોય કે જેઓ પણ આ અગ્યને કાઢી મૂકવામાં ચાલી જવાને ભય હોય તો એ અગ્યને કાઢી શકાતો નથી. આવા અાગ્યને સૌપ્રથમ ઈચ્છાકારપૂર્વક કહેવું. તો १. यथा जात्यवाहलीकानां अश्वानां जनपदेषु जातानाम् । स्वयमेव खलिनग्रहणमथवाऽपि बलाभियोगेन ॥ २. पुरुषजातेऽपि तथा विनीतविनये नास्त्यभियोगः । अन्यस्मिंस्त्वभियोगो जनपदजाते यथाsxवे ॥
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy