SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शङ्खेश्वरपार्श्वनाथाय नमः । श्री महावीरपरमात्मने नमः । श्रीप्रेमभुवनभानुसूरीश्वरपंन्यासधर्म जज्जशेखरगणिवर्येभ्यो नमः । न्यायविशारद-न्यायाचार्य-श्रीमदुपाध्याययशोविजयकृत सामाचारीप्रकरणम् છે નમઃ [ ટીકાગ્રન્થનું મંગળાચરણ ] ऐ कारकलितरूपां स्मृत्वा वाग्देवतां विबुधवन्द्याम् । सामाचारीप्रकरणमेष स्वकृतं सुविवृणोमि ॥ १ । इह हि भवार्णवे दुःखसहस्रवीचिनिचयभीषणे भव्यप्राणिनामाधारश्चारित्रमेव यानपात्रं, तच्च सम्यक्सामाचारीरूपानुकूलपवनप्रेरितमेव त्वरितं तन्निस्ताराय प्रभवतीति द्विगुणफला- . . थितया भगवद्वर्धमानस्वामिस्तुति व्याजेन तत्स्वरूप प्रतिपिपादयिषुः प्रतिजानीते जह मुणिसामायारि संसेविय परमनिव्वुइ पत्तो । तह वद्धमाणसामिय ! होमि कयत्थो तुह थुईए ॥१॥ यथा मुनिसामाचागं संसेव्य परमनिव॒तिं प्राप्तः । तथा वर्धमानस्वामिन् ! भवामि कृतार्थ स्तवस्तुत्या ॥१॥] કારસંવલિત સ્વરૂપવાળી અને દેવે તેમજ પંડિતેને પણ પૂજ્ય એવી વાૐવતાનું સ્મરણ કરીને સ્વકૃત સામાચારી પ્રકરણ(મૂળ)નું હું વિશદ વિવરણ કરું છું. અથવા– કારના જાપથી અનુભવાયેલ સ્વરૂપવાળી અને દેવોને પણ પૂજ્ય એવી શ્રીજિનવચનસ્વરૂપ દેવતાનું સ્મરણ કરીને સ્વનિર્મિત “સામાચારી પ્રકરણ મૂળ ગ્રન્થનું વિશદ વિવરણ કરું છું. આ બીજા અર્થથી શ્રીજિનશ્વરદેવના ચાર અતિશય સૂચિત થાય છે. વાગેવતા' શબ્દથી સાક્ષાત્ વચનાતિશયનું સૂચન કર્યું. તથા તે જ શબ્દથી અપાયાપગમાતિશય અને જ્ઞાનાતિશયનું અર્થતઃ સૂચન કરેલું જાણવું, કારણ કે ત્રિકાળઅબાધિત સત્યવચનરૂ૫ વચનાતિશય વીતરાગતા અને સર્વજ્ઞપણ વિના અસંભવિત છે. તેમજ વિબુધવવામ' પદથી, પરમામા સાથેના વચનના અભેદ ઉપચારથી પૂજાતિશય જણાવ્યો. હજારો દુઃખરૂપી મોજાઓને સમૂહના કારણે ભયંકર એવા આ સંસારસમુદ્રમાં લવ્યજીવોને ચારિત્રરૂપ વહાણ જ આધારભૂત છે. વળી આ ચારિત્ર–વહાણ પણ સમ્યફ સામાચારરૂપ અનુકૂલ પવનની સહાયથી જ સંસારસમુદ્રથી જીવને પાર કરાવી શકે છે. તેથી એ સામાચારીની પ્રરૂપણ અને ભગવાનની સ્તુતિ એ બન્નેના ફળની ઈરછાવાળા હોવાના કારણે એ બન્ને એકસાથે થઈ જાય એ માટે ભગવાન શ્રી મહાવીરસ્વામીની તતિના બહાને સામાચારીના સ્વરૂપનું પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર ગ્રન્થના પ્રતિપાદ્ય અર્થનો નિર્દેશ કરે છે– હે મહાવીર પ્રભુ ! જે રીતે ઈચછાકારાદિક્રિયાઓના સમુહરૂપ સાધુસામાચારીને સદા ઉપગવાળા રહીને અપ્રમત્તભાવે આરાધીને સકલસાંસારિક સુખ કરતાં ચઢિયાતા
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy