SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ • इत्थ च “गौतमादयो जिनाज्ञाराधका एव, जामाल्यादयस्तु विराधका एव, एकेन्द्रियादयः शाक्यादयश्चानाराधका एवेति राशित्रयस्य पुंस्त्रीक्लीबराशिवयवन्मिथः कस्यापि क्वाप्यन्तर्भावयितुमशक्यत्वादनाराधकस्य विराधकपदेन ग्रहणमयुक्तम्” इति निरस्तं, अनाराधकमपि विराधकत्वेन परिभाष्य राशित्रयस्य पुरुषादीनां त्रयाणां पुरुषतद्व्यतिरिक्तपदाभ्यामिव द्वाभ्यां -राशिभ्यामुपग्रहस्थाशद्धायां स्याद्वादव्युत्पत्त्यभावस्येव बीजत्वात् । षण्णां कायानामपि केवलं षट्त्वेन श्रद्धानस्यैकान्तविपर्यासकलङ्कितत्वस्य सम्मत्यां श्रुतकेवलिनाऽभिधानात् । यत्तूच्यते परेण “ यद्याज्ञाराधकव्यतिरिक्तत्वेन विराधकः परिभाष्यते तदा विराधकव्यतिरिक्तत्वेनाऽऽराधकोऽपि परिभाषितुं शक्यते” इति सदयुक्त', अनुपरतत्वेन विराधकत्वे परिभाष्यमाणे परिभाषकेच्छायामीदृशकुमृष्ट्यनारोहात् । ननु यद्येवं शीलस्याऽप्राप्त्यापि देशविराधकत्वमनुमतं तदा જિનનામકર્મની નિકાચના કરી શકે છે તેમજ તીર્થકર તરીકે જન્મ પામી શકે છે. એમ ચરમશરીરી જેમાં પણ આ પરિભાષા મુજબ પ્રતિસમય જે વિરાધકતા આવે છે તે પણ તત્વતઃ તો અનારાધકતામાં જ પર્યવસિત થતી હોઈ કેઈ અસમંજસતા નથી. [આરા. વિરાટ અનારાધકની ત્રિરાશિની શંકા અને સમાધાન]. આમ આ ચતુર્ભ“ગી એ વિશેષ પરિભાષારૂપ હોવાથી જ કેઈએ જે શંકા કરી છે કે “ગૌતમ વગેરે સાધુએ જિનાજ્ઞાના આરાધક છે, જમાલી વગેરે વિરાધક છે અને એકેન્દ્રિયાદિ તેમજ શાક્યભિક્ષુ વગેરે અનારાધક છે. આમ પુરુષ, સ્ત્રી અને નપુંસકની જેમ આ ત્રણ પ્રકારોમપી પરસ્પર કેઈને પણ કશામાં પણ અન્તર્ભાવ કરે અશકય હોઈ અનારાધકને પણ વિરાધક ગણી બે જ પ્રકાર કહેવા અયુક્ત છે” તે શંકા નિરસ્ત જાણવી, કારણ કે અનારાધકની પણ વિરાધક રૂપે પરિભાષા કરીને બે રાશિમાં જ અન્તર્ભાવ કરી જ શકાય છે. જેમ કે પુરુષાદિ ત્રણ રાશિમાંથી પુરુષરાશિનું ‘પુરુષ” પદથી તેમજ સ્ત્રી અને નપુંસક રાશિનું તદ્દવ્યતિરિક્ત (પુરુષભિન્ન) પદથી ગ્રહણ કરી બે જ રાશિમાં અંતર્ભાવ કરી શકાય છે. આ રીતે બે જ રાશિમાં કરાતા અન્તર્ભાવની તમને જે શ્રદ્ધા થતી નથી તેમાં સ્યાદવાદના રહસ્યની અજાણકારી જ દેષપાત્ર છે. શાસ્ત્રમાં એક સ્થળે કરેલ વિભાજનને સર્વત્ર એ રીતે જ એકાને સ્વીકારવું, બીજી રીતે વિભાજન ન જ કરાય ” એવી માન્યતા એ એકાન્તવિ પર્યાસથી કલકિત છે એવું સમર્થન કરવા શ્રત કેવલી તુલ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે શ્રી સમ્મતિ શાસ્ત્રમાં છ જવનિકાયોને માત્ર છ ભેદ તરીકે જ સ્વીકારવા એ એકાન્તવિપર્યાસ કલંકિત છે” ઈત્યાદિ કહ્યું છે. . વળી બીજાઓ જે કહે છે કે “આજ્ઞા આરાધકભિન તરીકે વિરાધકની ગણતરી કરવાની જે પરિભાષા કરે છે તે એ રીતે તે વિરાધકભિન દેવા રૂપે આરાધકની ગણતરી કરવા રૂપ પરિભાષા પણ કરી શકાતી હોવાથી તેવી જ પરિભાષા કરોને !” તે કહેવું અયુક્ત છે, કેમ કે પરિભાષા પરિભાષકની ઈચ્છાને અનુસરીને હોય છે. તેને અનુસરીને નહિ તેથી પ્રસ્તુતમાં “અનુપૂરત હોય તે પણ વિરાધક હાય”
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy