SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ विरतसम्यग्दृष्टिरपि, “प्राप्तस्य तस्याऽपालनादिति वचनेन विरतिपरित्यागेनैव देशविराघको भणितः” इति वचनस्याऽज्ञानविलसितत्वात् , अनुपरतपदेन सूत्र एव विवृतस्याऽशीलवत्पदस्य, समर्थनार्थ 'अप्राप्तेर्वा' इति विकल्पस्य वृत्तिकृताऽभिधानात् । इत्थं च-एवं चोभयोरपि प्रकारयोः सविषयत्वेन प्रामाण्ये सिद्धे यदप्राप्तेर्वेति विकल्पेन व्याख्यातं तत्केनाभिप्रायेणेति संशये सम्यग्वक्तृवचनं वयमपि श्रोतुकामाः स्म' इति वदतोऽज्ञानान्धस्य सूक्ष्मदृशा पर्यालोचनाभिमानो न दिव्यदृशां विस्मयकारीति ध्येयम् । यत्त्वेवं केवल्यप्यप्राप्तजिनकल्पादेविराधकः प्रसज्येतेति वचनं तदसमीक्षिताभिधानं, प्राप्तिसामान्याभावस्यैवाऽप्राप्तिपदार्थत्वात् । अतएव “ परिभाषितौ” इति वचनाच्च न सम्यग्ज्ञाઅનાત્તક્રિય કહેવાય. (અહીં અનાજ્ઞક્રિય શબ્દમાં વ્રતનો શબ્દથી ઉલ્લેખ કર્યો ન હોવા છતાં ઉપલક્ષણથી તેનું પણ અગ્રહણ સમજી લેવાનું છે) આ ભગ્નવ્રતક્રિય અને અનાત્તત્રક્રિય એ બને દેશ વિરાધક હોવાની શાસ્ત્રીય પરિભાષા હોવી જણાય છે, કેમ કે “પ્રાપ્ત એવા ચારિત્રનું પાલન ન હોવાથી અથવા ચારિત્રની પ્રાપ્તિ જ ન હોવાથી (એ વિરાધક છે)” એ વ્યવસ્થિત વિક૯૫ દેખાડડ્યો હોવાથી જણાય છે કે પ્રાપ્તવ્રતના અપાલનના કારણે ભગ્નત્રક્રિયામાં અને વ્રતની જ અપ્રાતિના કારણે અનાત્તત્રતક્રિયમાં વિરાધકત્વ હોય છે. શ્રુતવાન–અશીલવાનને ઉદ્દેશીને દેશવિરાધકત્વનું વિધાન છે. તેનાથી વ્યુત્પત્તિ વિશેષના કારણે શ્રુતવાનું અશીલવાન રૂપ ઉદ્દેશ્ય અને દેશવિરાધકરૂપ વિધેયનો વ્યાપ્ય વ્યાપક ભાવ મળે છે. અર્થાત્ જે કૃતવાન–અશીલવાન હોય તે દેશવિરાધક હોય એવો વ્યાપ્ય વ્યાપકભાવ છે. તેથી શતવાન-અશીલવાન એવા અવિરત સમ્યગદષ્ટિ પણ દેશવિરાધક હોવા સિદ્ધ થાય છે. ત્યારે “પ્રાપ્ત વ્રતના અપાલનથી દેશવિરાધક બને છે એવા વચન દ્વારા વિરતિને ત્યાગ કરવાથી જ દેશવિરાધક બનાય છે, (વ્રતની પ્રાપ્તિથી નહિ) એવું શાસ્ત્રમાં કહ્યું છે” એવું કહેવું તે તો અજ્ઞાનચેષ્ટા જ છે, કેમકે સૂત્રમાં જ અશીલવાન્ પદનું “અનુપરત' પદથી વિવરણ કર્યું છે અને એ વિવરણના સમર્થન માટે જ વૃત્તિકારે “અપ્રાપ્તવં' એવો વિકલ્પ કહ્યો છે. અર્થાત્ સૂત્રમાં જ અશીલવાન પદના વિવરણ તરીકે “અનુપરત’ પદ કહીને તે વ્રતની અપ્રાપ્તિને પણ શીલના અભાવ તરીકે જણાવી જ છે. “પ્રાણે” એ પદની આ રીતે યુક્તિયુક્ત રોજના કરી શકાય છે ત્યારે-શ્રુતની ગેરહાજરીમાં શીલવત્ત્વના કારણે આવતું દેશઆરાધકત્વ અને શ્રુતની હાજરીમાં અશીલવત્ત્વના કારણે આવતું દેશવિરાધકત્વ.એ બંને પ્રકાર ક્રમશ: દ્રવ્યલિંગી બાળતપસ્વી અને ચારિત્રભ્રષ્ટ સમ્યકૃત્વમાં પ્રામાણિક રીતે ઘટી જાય છે ત્યારે અપ્રાપ્તવં” એવા પ્રયોગ દ્વારા ટીકાકારે જે વિકલ્પની વ્યાખ્યા કરી છે તે કયા અભિપ્રાયથી કરી છે? એવા સંશય અંગે અમે પણ સુંદર સમાધાન સાંભળવા ઈછીએ છીએ—એવું બોલનાર અજ્ઞાનાંજ વ્યક્તિનું “પોતે સૂક્ષમ દષ્ટિથી પદાર્થનો વિચાર કરે ૧. આગળ ફુદડી (૪) થો સૂચવેલી ‘વિરોઘાવાતે...' ઇત્યાદિ પંક્તિ અહીં હેવી સંભવે છે. ૧૭
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy