SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮] જન્મ સામાચારી પ્રકરણ-પ્રશસ્તિ mernama MARIANAnino naman maana विप्रानात्मवशांश्चिरं परिचितां काशी च बालानिव क्षेमापालानपि विद्विषो गैतनयान् मित्राणि चाजीगणत् । मन्न्यायाध्ययनार्थमात्रफलकं वात्सल्यमुल्लास्य ये सेव्यन्ते हि मया नयादिविजयप्राज्ञाः प्रमोदेन ते ।।९।। तेषां पादरजःप्रसादमसम संप्राप्य चिन्तामणिं "जैनी वाचमुपासितु भवहरी श्रेयस्करीमायतौ । येत्याचारविचारचारुचरितैरत्यर्थमभ्यर्थनादेष न्यायविशारदेन यतिना ग्रन्थः सुखं निर्ममे ॥१०॥ यावद्धावति भास्करो घनतमोध्वंसी वियन्मण्डले । स्वर्गङ्गापुलिने मरालतुलनां यावच्च धत्ते विधुः । यावन्मेरुमहीधरोऽपि धरणी धत्ते जगच्चित्रकृद् ग्रन्थो नन्दतु तावदेष सुधियां खेलनू कराम्भोरुहे ॥११॥ ये ग्रन्थार्थविभावनादतितमां तुष्यन्ति ते सन्ततं सन्तः सन्तु मयि प्रसन्नहृदयाः किं तैरहो दुर्जनैः ? येषां चेतसि सूक्तसन्ततिपयःसिक्तेऽपि नूनं रसो मध्याहूने मरुभूमिकास्विव पयोलेशो न संवीक्ष्यते ।।१२।। મારા ન્યાય અધ્યયનનું પ્રયોજન માત્ર છે ફળ જેનું એવું વાત્સલ્ય પ્રગટાવીને જેએએ વિપ્રોને આત્મવશ કર્યા, (તદ્દન અપરિચિત એવી) કાશીને ચિરપરિચિત કરી રાજાઓને બાળક જેવા હઠીલા ગણી યથા યોગ્ય આચરણ કર્યું તેમજ ન્યાયનીતિ શૂન્ય એવા ઉદ્મ શત્રુઓને પણ મિત્ર ગણું (તેઓની સાથે મિત્રની જેમ વતી) મારા અધ્યયન કાર્યને સાધ્યું તે પ્રાજ્ઞ શ્રી નયવિજય મહારાજ હંમેશા મારા વડે પ્રમોદ પૂર્વક ઉપાસના કરાય છે. પાલા સંસારમાશક અને ભવિષ્યમાં હિતકર એવી જિનવાણીની ઉપાસના કરવા માટે તેઓના ચરણરજની ચિન્તામણિ સમાન અજોડ કૃપાને મેળવીને, સાધુ સંબંધી આચારવિચારોથી પવિત્ર છે આચરણ જેઓનું એવા સાધુઓએ અત્યંત પ્રાર્થના કરી હોવાથી ન્યાયવિશારદ સાધુ (શ્રી યશોવિજય મહારાજ) વડે આ ગ્રન્થ સુખપૂર્વક રચાયે. ૧૦માં ' ગાઢ અંધકારનો નાશ કરનાર સૂર્ય જ્યાં સુધી નભોમંડલમાં ફરે છે (ફરશે) અને જ્યાં સુધી ચંદ્ર આકાશ ગંગાના કિનારા પર હંસની તુલના કરે છે (ફરશે) તેમજ જાં સુધી મેરૂ પર્વત પૃથ્વીને ધારણ (કરશે. ત્યાં સુધી જગતને આશ્ચર્ય પમાડનાર આ ગ્રન્થ સદ્દબુદ્ધિવાળા પંડિતોના કમલમાં ખેલતાં ખેલતાં આનંદ પામે. ૧૧/ - ગ્રન્થાર્થની સૂફમવિચારણાથી જેઓ અત્યંત તુષ્ટ થાય છે તે સજજને હમેશા મારા પર પ્રસન્ન ચિત્તવાળા થાઓ. અહો ! તે દુર્જનથી સર્યું ! સુભાષિતોની પરંપરારૂપી પાણીથી સીંચાયેલા પણ જેઓના ચિત્તમાં, મરૂભૂમિમાં જેમ મધ્યાહે પાણીને
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy