SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ ( ૧૧૭ तत्पट्टोदयशैलतुङ्गशिखरे मार्तण्डलक्ष्मीजुषः . सूरि श्रीविजयादिसिंहगुरवस्तेऽनी जयन्ति क्षितौ ॥४॥ इतश्चगच्छे स्वच्छतरे तेषां परिपाट्योपतस्थुषाम् । कवीनामनुभावेन नवीनां रचनां व्यधाम् ॥५॥ तथाहियेषां कीर्त्तिरिह प्रयाति जगदुत्सेकार्थमेकाकिनी पाथोधेर्वडवानलाद् धुसरितो भीता न शीतादपि । षट्तर्कश्रमसंभवस्तवरवख्यातप्रतापश्रियं श्रीकल्याणविराजमानविजयास्ते वाचकास्तेनिरे ॥६।। स्वप्रज्ञाविभवेन मेरुगिरिणा व्यालोडिताद् यत्नतो हैमव्याकरणार्णवाज्जगति ये रत्नाधिकत्वं गताः । एते सिंहसमाः समग्रकुमतिस्तम्बेरमत्रासने श्रीलाभाद्विजयाभिधानविबुधा दिव्यां श्रियं लेभिरे ॥७॥ दत्तः स्म प्रतिभां यदश्मन इव प्रोद्यत्प्रवालश्रिय येषां मादृशबालिशस्य विलसत्कारुण्यसान्द्रे दृशौ । गीतार्थस्तुतजीतजीतविजयप्राज्ञोत्तमानां वयं तत्तषां भुवनत्रयाद्भुतगुणस्तोत्र कियत्कुर्महे ॥८॥ જેમના ચાતુર્યથી ચમકાર પામેલા ચિતોડનરેશે ધર્મ અનુષ્ઠાનના ઉસમાં કુમારપાલની તુલના કરી છે અને શ્રી દેવસૂરિ મહારાજની પાટ રૂપી ઉદયાચલ પર્વતના ઊંચા શિખર પર સૂર્ય જેવી શોભાવાળા એવા તે શ્રી વિજયસિંહસૂરિ મહારાજ પૃથ્વી પર જયવંતા વર્તે છે. ૪ છે આ બાજુ, તેઓના સ્વચ્છતર ગ૭માં ક્રમશઃ ઉત્પન્ન થયેલા કવિઓના પ્રભાવથી મેં આ નવી રચના કરી. પા કવિઓની પરંપરા આ રીતે– જગતને સીંચવા માટે જેઓની કીર્તિ સમુદ્રના વડવાનલથી કે આકાશ ગંગાની ઠંડીથી બીધા વગર એકાકિની વિચરે છે તે વાચક શ્રી કલ્યાણવિજય મહારાજે ષ તક (દર્શન) અંગે કરેલા શ્રમથી ઉત્પન્ન થયેલ સ્તવનના ધ્વનિથી પ્રસિદ્ધ થએલ પ્રતાપશ્રીને વિસ્તારી. દા સ્વપ્રજ્ઞાના વૈભવરૂપ મેરુ પર્વતથી પ્રયત્નપૂર્વક મંથન કરાએલા હેમવ્યાકરણરૂપ સમુદ્રમાંથી પ્રાપ્ત કરેલ રત્નોના કારણે જે રત્નાધિક બન્યા તે આ સમગ્ર કુમતરૂપ હાથીઓને ત્રાસ આપવામાં સિંહાસમાં શ્રી લાભવિજય નામના પંડિતે દિવ્ય શોભા પ્રાપ્ત કરી. તેના જેઓની વિલસતી કરૂણાથી વ્યાપ્ત છે અને એ મારા જેવી બાલિશ વ્યક્તિરૂપ પાથરને ચમકતા પ્રવાલની શોભારૂપ પ્રતિમા આપી તે, ગીતાર્થોથી સ્તવાએલ છે આચાર જેઓને એવા પ્રાજ્ઞોત્તમ શ્રી જીત વિજય મહારાજના ત્રણે ભુવનમાં અદ્દભુત એવા ગુણેનું સ્તવન અમે કેટલું કરીએ? ૮
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy