SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૨] wwwwwwww સામાચારી પ્રકરણ-નિમન્ત્રણા સામા૦ – wwwwwwww अथ स्वाध्यायादिखिन्नस्य कथ वैयावृत्त्यादावुद्योगः ? इत्यत्राह - इच्छाऽविच्छेदेणं कज्जुज्जोगो अ हंदि पइसमयं । परिणयजिणवयाण एसो अ महाणुभावाणं ॥ ६३ ॥ ( इच्छाऽविच्छेदेन कार्योद्योगश्च हंदि प्रतिसमयम् । परिणतजिनवचनानामेष च महानुभावानाम् ॥ ६३ ॥ ) इच्छति । प्रतिसमयं = समयं समयं प्रति, कार्योद्योगश्च = कृत्योद्यमश्चच्छाया = मोक्षकाङ्क्षाया अविच्छेदेन=नैरन्तर्येण भवतीति शेषः । हंदि इत्युपदर्शने, एष च इच्छाऽविच्छेदश्च परिणतजिनवानानां = सम्यक् श्रद्धागोचरीकृत प्रवचनतत्त्वानां महानुभावानां = महाप्रभावानां भवति । मोक्षोपायेच्छाऽविच्छेदेन हि प्रवृत्त्यविच्छेदः, तदविच्छेदश्च मोक्षेच्छाऽविच्छेदात्, तदविच्छेदश्च प्रतिकूलेच्छयाऽप्रतिबन्धादप्रमादाच्च, प्रतिकूलेच्छाप्रमादपरिहारश्च विवेकात्, विवेकश्च नैरन्तर्येण भगवद्वचनपरिभावन ं, तच्च क्षयोपशमविशेषप्रगुणीकृतशक्तेर्महाशयस्यैव कस्यचिद् गोष्पदीकृतभवजलधेरेव जन्तोः संभवतीति बोध्यम् ॥ ६३ ॥ इच्छाऽविच्छेदानुकूलमेवोपदेशमाहજાય એ માટે જાણવું. ગુરુપૃચ્છા વગેરે વિશેષણા લગાડવાનું પ્રયાજન પૂર્વ મુજબ જાણી લેવું. આ સામાચારી કેાને હાય છે? પ્રશ્ન ઉત્તર સ્વાધ્યાય, વસ્ત્રધાવનાદિ રૂપ ગુરુકૃત્ય વગેરેમાં સદા ઉદ્યત હાય અને કદાચ તેનાથી થાકેલ પણ હેાય એવા પણ વૈયાવચ્ચની લિપ્સા વાળા સાધુએ નિમન્ત્રણા કરવી જોઈએ. કહ્યુ છે કે ‘સ્વાધ્યાયાદિથી પરિશ્રાન્ત થયેા હાય અને બીજા ગુરુકૃત્ય એ વખતે ન હાય તા ગુરુને પૂછીને શેષ સાધુએને નિમન્ત્રણા કરવી જોઈએ.' ।। ૬૨ ॥ સ્વાધ્યાયાદિથી ખિન્ન થએલ સાધુ વૈયાવચ્ચ વગેરેમાં પણ શી રીતે ઉદ્યમ કરે ? એવી શકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે— એએ જિનવચનની સમ્યક્ પરિણિત ઊભી કરી છે અર્થાત્ સમ્યક્ શ્રદ્ધા કરેલી છે તેવા મહાનુભાવ મહાત્માઓને મેાક્ષની ઈચ્છા ક્યારેય વિચ્છિન્ન થતી નથી. તેથી તેઓને પ્રત્યેક સમયે માક્ષેાપાયરૂપ કત્ત બ્યભૂત કાર્યામાં ઉદ્યમ પ્રવર્ત્યા જ કરે છે. માંટે તેઓ સ્વાધ્યાયાદિથી ખેદ પામેલા હેાવા છતાં વૈયાવચ્ચ વગેરેમાં ઉદ્યત અને જ છે. અહી આ પ્રવૃત્તિ થવામાં આ ક્રમ જાણવા. જેના ભવસમુદ્ર ખામેાચિયા જેવા થઈ ગયા છે ( અર્થાત્ હવે નજીકમાં મુક્તિ છે ) તેવા કોઇક મહાશયને જ ક્ષાપશમના કારણે શક્તિ વિશેષ પ્રકારે ખીલેલી હાઈજિન વચનેાનુ' નિર'તર પરિભાવન હેાય છે. આ પરિભાવનના કારણે તેઓને વિવેક પ્રગટે છે જેનાથી મેાક્ષને પ્રતિકૂળ ઈચ્છા અને પ્રમાદના પરિહાર થાય છે. પ્રતિકૂળ ઈચ્છા ન હોવાથી માક્ષેચ્છાના પ્રતિબંધ થતા નથી. તેમજ અપ્રમત્તભાવ જાગતા હેાવાથી પણ માક્ષેચ્છાના વિચ્છેદ થતા નથી. માક્ષેચ્છા અવિચ્છિન્ન રહેતી હાવાથી મેાક્ષના ઉપાયાની ઇચ્છા પણ સદા અવિચ્છિન્ન રહે છે જેના કારણે તે ઉપાયામાં સતત પ્રવૃત્તિ થયા કરે છે. તેથી એક ઉપાયમાં થાક લાગે તે પણ ખીજા ઉપાયમાં તા પ્રવૃત્તિ થાય જ છે. ૫૬૩ા મોક્ષેચ્છાના અવિચ્છેદ્દ
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy