SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ માક્ષેચ્છા રાગરૂપ નથી www इयाणिं णिमंतणा भन्नइ अथ निमन्त्रणा विव्रियते, तत्रादौ तल्लक्षणमाह गुरुपुच्छा मुणीणं अग्गहियसंपत्थणा णिमतणया । सज्झायाइरयस्स वि कज्जुज्जुत्तस्स सा होइ ॥ ६२ ॥ [૮૧ www ( गुरुपृच्छया मुनीनामगृहीतसंप्रार्थना निमन्त्रणका । स्वाध्यायादिरतस्यापि कार्योयुक्तस्य सा भवति ॥ ६२ ॥) गुरुति । यतीनां = साधूनां गुरुपृच्छया-धर्माचार्याज्ञया अगृहीतस्य = अनानी तस्याशनादे-रिति गम्यते, संप्रार्थना भावविशुद्धिपूर्विका प्रार्थना ' निमंत्तणया' इति स्वार्थिक' क ' - प्रत्ययान्ततया निमन्त्रणका निमन्त्रणा सामाचारी भवति । अत्राऽगृहीतेति पद छन्दनावारणाय । शेषमुकप्रयोजनम् । स्वाध्यायादौ - स्वाध्यायो वाचनादिरूपः आदिशब्दाद् वस्त्रधावनादिरूप गुरुकृत्यं च तत्र रतस्यापि = उद्यतस्यापि स्वाध्यायादिकरण परिश्रान्तस्यापि इत्यर्थ: कार्योद्युक्तस्य = कार्ये वैयावृत्क्षण उद्युक्तस्य = बद्धाभिलाषस्य सा-निमन्त्रणा भवति कर्त्तव्येति शेषः । વિમુમ્−[ પંચા૦૨૨/૨૮ ] १ सज्झायादुब्वाओ गुरुकिच्चे सेसगे असंतंमि । तं पुच्छिऊण कज्जे सेसाण णिमंतणं कुज्जा || इति ॥ ६२ ॥ નથી. અગ્નિ જેમ કાષ્ઠ વગેરે ખળતણના નાશ કરીને પછી પાતે સ્વયં પણ નાશ પામી જાય છે, એમ મેાક્ષેચ્છા પણ કના નાશ કરીને પછી સ્વય' પણ નષ્ટ થઈ જાય છે. તેથી કાઈ અસંગતિ નથી. આ અંગેની વધુ વિચારણા અન્યત્ર કરેલી છે. ૫૬૦ના આવા પ્રકારના ગુણ્ણાની હાજરીથી જ છંદક અને છાઁવ સામાચારીનુ પાલન કરવામાં સમથ ખને છે એવી ઉūાષણા કરતાં ગ્રન્થકાર કહે છે– આમ ઉક્ત ગુણવાળા હાય તેવા છંદક અને છંદ્ય બન્નેમા. અતિગભીર અને ધીર એવા તે બન્નેને ફળની પ્રાપ્તિ થાય છે' ઇત્યાદિ ગ્રન્થથી, પૂર્વાચાય ભગવાએ ચિત્તના અભિપ્રાય બહાર ન પડવા દેવા રૂપ ગંભીરતા અને કા'માં વચમાં આવી પડેલ વિઘ્નને સહન કરી લેવા રૂપ ધીરતા હાવી જણાવી છે. આવા ગભીર અને ધીર છંદ્ય છંક છંદના સામાચારીને પરિજિત=સ્વાયત્ત=સ્થિર કરે છે. ૫૬૧૫ ૫ આમ ન્યાયવિશારદિવચિત સામાચારી પ્રકરણમાં છંદનાની અંપ્રરૂપણા પૂર્ણ થઈ ! < u હવે નિમ‘ત્રણા સામાચારીનુ વિવરણ કરાય છે. તેમાં સૌ પ્રથમ તેનુ લક્ષણ જણાવતાં ગ્રન્થકાર કહે છે– [નિમન્ત્રણા સામાચારીનુ લક્ષણ અને વિષય ] અશનાદિને લાવવા પૂર્વેજ, ધર્માચાર્યની આજ્ઞાપૂર્વક સાધુઓને ભાવથી (પાતે તે લાવી આપે એ માટે) પ્રાર્થના કરવી એ નિમન્ત્રણા સામાચારી છે. સ્વાથિક ક્ર' પ્રત્યય લાગ્યા હાવાથી ‘નિમન્ત્રણકા' શબ્દના અર્થ ‘નિમન્ત્રા' જ જાણવા. અહી અગૃહીત' એવુ અશનાદિનું જે વિશેષણ લગાડયુ છે તે છંદનામાં લક્ષણુ ચાલ્યુ. ન १ स्वाध्यायाद्युद्व्रातः गुरुकृत्ये शेषकेऽसति । तां पृष्ट्वा कार्ये शेषाणां निमंत्रणां कुर्यात् ॥ ૧૧
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy