SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭. કાલાતીત ૪૧ સમ્યક્ત્વ પણ હાય અને મિથ્યાત્વ પણ હાય. મતિઅજ્ઞાન અને વિભગજ્ઞાન હોય તે નિશ્ચયથી મિથ્યાત્વ હાય છે. કેમકે મિથ્યાત્વના કારણે જ મતિજ્ઞાન અને અવધિજ્ઞાન વિપરીતપણાને પામે છે. શ્રુતજ્ઞાનનું વિપર્યાસ એટલે વિપરીતપણું તે જણાવેલું જ છે. બાકીના મન:પર્યવ અને કેવળજ્ઞાનમાં મિથ્યાત્વ હાતું જ નથી. (૮૦૯) ૧૧૪ નિગ્ર ́થનું' ચાર ગતિમાં ગમન चउदस ओही आहारगावि मणनाणि वीयरागावि । हुति पमायपरवसा तयणंतरमेव चउगइया ॥ ८१०॥ ચાદ પૂ`ધરા અવધિજ્ઞાની આહારક લબ્ધિધારી સાધુએ તથા મનઃપવજ્ઞાની વીતરાગ એટલે ઉપશાંતમેાહી (અહીં ક્ષીણમાહીઓનું પતન નથી હાતું માટે એમને ન લેવા.) આ બધાએ પ્રમાદાધીન—વિષય કષાય વગેરેથી કલુષિત ચિત્તવાળા થવાના કારણે તે ભવ પછીના ખીજા ભવમાં નારક, તિય ચ, દેવ, મનુષ્યરૂપ ચારે ગતિમાં જઇ શકે છે. (૮૧૦) ૧૧૫ ક્ષેત્રાતીત जग्गए रविंमि अतावखेत्तंमि गहियमसणाइ | कप्पड़ न तमुवभत्तं खेत्ताईयंति समउत्ती ॥ ८११ ॥ સિદ્ધાંત પ્રમાણે ક્ષેત્રાતીત એટલે જે સૂર્ય ઉગ્યા પહેલા એટલે અતાપક્ષેત્રમાં અર્થાત્ રાત્રી સમયે જે અશન-પાન—ખાદિમ—સ્વાદિમ ગ્રહણ કર્યું... હાય તે. તે વાપરવું સાધુઓને ખપે નહીં. (૮૧૧) ૧૧૬ માર્ગાતીત असणाई कप्पइ कोसदुग भतराउ आउ । परओ आणिज्जंत मग्गाईयति तमकप्पं ॥ ८१२ ॥ સાધુએને અશન વગેરે બે ગાઉમાંથી લાવવું ખપે. બે ગાઉ ઉપરથી લાવેલ અશન વગેરે માર્ગાતીત હાવાથી સાધુઓને અકલ્પ છે. એટલે ન ખપે, (૮૧૨) ૧૧૭ કાલાતીત पढमपहराणीयं असणार जईण कप्पए भोतुं । जाव तिजामे उड़ढं तमकप्पं कालकं ॥ ८१३॥ ૧. કેટલાક ચૈાદપૂર્વી આહારક લિધધારી નથી હેાતા માટે આહારક લબ્ધિધારી લીધા છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy