SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ અસજઝાય ૪૫૭ હવે વિમાનના ક્રમાનુસારે તે નામે કહે છે, सारस्सय १ माइच्चा २ वण्ही ३ वरुणा य ४ गद्दतोया ५ य । तुसिया ६ अव्वाबाहा ७ अग्गिचा ८ चेव रिट्ठा य ९ ॥१४४८॥ ૧. સારસ્વત ૨. આદિત્ય ૩. વહુનય ૪. વરૂણ ૫ ગઈ તેય ૬. તુષિત ૭. અવ્યાબાધ ૮. આગ્નેય આનુમતાંતરે નામ મરુત પણ છે. ૯, રિઝ–આ સારસ્વત વગેરે લેકાંતિક દેવ સ્વયંસંબુદ્ધ હોવા છતાં જિનેન્દ્ર દેવને પોતાનો ક૫ એટલે આચાર છે-એમ માનીને દિક્ષાના સમયથી એક વર્ષ પહેલા “હે! ભગવન સર્વ લોકેને –જીને હિતકારી તીર્થ પ્રવર્તા” એમ બોધ આપે છે. (૧૪૪૮) હવે આ દેવને પરિવાર કહે છે. पढमजुयलंमि सत्त उ सयाणि वीयंमि चउदस सहस्सा । तइए सत्त सहस्सा नव चेव सयाणि सेसेसु ॥१४४९॥ સારસ્વત અને આદિત્યનો ભેગે પરિવાર સાતસોને સાત (૭૦૭) દેવાનો છે. એ પ્રમાણે વહિન અને વારૂણને ચૌદહજારને ચૌદ દેને, ગર્દય અને તુષિતનો સાતહજારને સાત (૭૦૦૭) દેવોને, બાકીના અવ્યાબાધ આગ્નેય અને રિઝનો નવસેને નવ દેને પરિવાર છે. (૧૪૪૯) ૨૬૮. અસક્ઝાય संजमघा १ उप्पाये २ सादिव्वे ३ वुग्गहे य ४ सारीरे ५ । महिया १ सच्चित्तरओ २ वासम्मि य ३ संजमे तिविहं ॥१४५०॥ महिया उ गम्भमासे सच्चित्तरओ य ईसिआयंब । वासे तिनि पगारा बुब्बुय तव्वज फुसिए य ॥१४५१॥ ૧. સંયમઘાતિ ૨. ઉત્પાત ૩. સાદિવ્ય ૪, વ્યુહગ્રહ ૫. શારીરિક એમાં સંયમઘાતિ ત્રણ પ્રકારે છે, ૧. મહિકા ૨. સચિરજ ૩. વરસાદ. તેમાં મહિકા ગર્ભ માસમાં હેય છે. કંઈક તામ્રવર્ણી સચિત્તરજ, વરસાદ ત્રણ પ્રકારે છે. ૧. બુદ્દબુદ્ર, બુદ્દબુદ્ વગરને ૩. કુસિત એટલે તે જળસ્પર્શિકારૂપ. આ એટલે મર્યાદાપૂર્વક, એટલે સિદ્ધાંતમાં કહેલ મર્યાદાપૂર્વક જે અધ્યયન કરવું, ભણવું તે અધ્યાય, સુપ્યું એટલે સારો આધ્યાય તે સ્વાધ્યાય. તે સ્વાધ્યાય જયારે ન ૫૮
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy