SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ एएसि दीवाणं परओ चत्तारि जोयणसयाणि । ओगाहिऊण लवणं सपडिदिसि चसय पमाणा ॥१४२२॥ चत्तारंतर दीवा हय ५ गये ६ गोकन्न ७ संकुलीकन्ना ८ । एवं पंच सयाई छस्सय सत्तट्ट नव चेव ॥१४२३।। ओगाहिऊण लवणं विक्खंभोगाहसरिसया भणिया । चउरो चउगे दीवा इमेहिं नामेहिं नायव्वा ॥१४२४॥ आयंसमिंढगमुहा अयोमुहा गोमुहा य चउरोए १२ । । .. अस्समुहां हत्थिमुहा सीहमुहा नेव वग्धमुहा १६ ॥१४२५॥ तत्तोय आसकन्ना हरिकन्न अकन्न कन्नपावरणा २० । उक्कमुहाँ मेहमुहा विज्जुमुहा विज्जुदंता य २४ ॥१४२६॥ घणदंत लढदंता य गूढदंता य सुद्धदंता य २८ । वासहरे सिंहरिमि य एवं चियः अढवीसावि ॥१४२७॥ तिन्नेव हुंति आई एगुत्तर वड्ढिया नवसयाओ। ओगाहिऊणं लवणं तावइयं चेव विच्छिन्ना ॥१४२८॥ આ દ્વીપથી આગળ પિત–પતાની દિશામાં ચાર જન લવણસમુદ્રમાં ગયા પછી ચાર એજન પ્રમાણુ વિસ્તારના ૧. હકણું, ર. ગજકે૩, ગોકર્ણ, ૪, શળકુલીકણું–નામના ચાર આંતરદ્વીપ છે. એ પ્રમાણે પાંચ, છ, સાત, આઠસે અને નવસે જન લવણુસમુદ્રમાં અવગાહતા લંબાઈ-પહેળાઈમાં સરખા પ્રમાણુવાળા ચાર-ચાર દ્વીપ આ નામના જાણવા, ૨. આદશમુખ, મેંદ્રમુખ, અધોમુખ, ગૌમુખ, ૩. અશ્વમુખ, હસ્તિમુખ, સિહમુખ, વ્યાઘ્રમુખ, ૪. અશ્વકર્ણ, હરિકણું, અકણું અને કર્ણાવરણુ, પ. ઉલકામુખ, મેઘમુખ, વિધુમુખ, વિન્દત ૬, ઘનદત, લષ્ટદંત, ગૂઢદત અને શુક્રદત.. | શિખરિ વર્ષધર પર્વત પર પણ આ પ્રમાણે જ અઠાવીસ દ્વીપ જાણવા. ત્રણસેથી શરૂઆત કરી એક એક વધતા-વધતા નવસે જન સુધી લવણુસમુદ્રમાં ઓળંગતા તેટલા જ વિસ્તારવાળા દ્વીપો આવે છે. ત્યાર પછી આ એ કોક વિગેરે ચારે દ્વિીપની પછી આગળ ઈશાન વિગેરે ચારે વિદિશાઓમાં ચાર-ચાર એજન લવણસમુદ્રમાં જતા ચારસે યેજના લાંબા પહેલા જબૂદ્વીપની વેદિકાથી ચારસે જન પ્રમાણના આંતરે હયક, ગજીકણું કર્યું,
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy