SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫. તમસ્કાયનું સ્વરૂપ जंबूदीबाउ असंखेज्जइमा अरुणवर समुद्दाओ । बायालीस सहस्से जगईउ जलं विलंघेउं ॥१३९८॥ समसेणीए सत्तरस एकवीसाई जोयणसयाई । उल्लसिओ तमरूवो वलयागारो अउक्काओ ॥१३९९॥ तिरियं पवित्थरमाणो आवरयंतो सुरालय चउकं । पंचमकप्पे रिटुंमि पत्थडे चउदिसि मिलिओ ॥१४००॥ જ બદ્રીપથી અસંખ્યાત મા અરૂણવર સમુદ્રમાં જગતીથી બેંતાલીસ હજાર (૪ર૦૦૦) યોજન પાણીમાં ઓળંગ્યા પછી સમશ્રેણુએ એકવીસસ સત્તર (૨૧૧૭) જન સુધીનો વલયાકારે અંધકારરૂપ અપ્લાય ઉછળે છે. તે તિર્થો ફેલાતેકેલા ચારે દેવલોકને આવર-હાંકત પાંચમા દેવલોકમાં રિષ્ટ પ્રતરે ચારે દિશાએ મળે છે. જંબુદ્વીપથી અસંખ્યાત અરૂણવર સમુદ્ર છે. તેમાં જગતીથી બેતાલીસ હજાર જન પાણી ઓળંગ્યા પછી ભીંતની જેમ સમણિપૂર્વક એકવીસસો સત્તર (૨૧૧૭) જન સુધીને વલયાકારવાળો તમસ્કાય જેમાં પ્રકાશના અભાવથી દેને પણ અગમ્ય એ મહાઅંધકારરૂપ અપ્લાય ઉછળે છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. ' - આ જંબુદ્વીપથી તિરછદિશામાં અસંખ્યાતા દ્વિપ સમુદ્રો ઓળંગ્યા પછી અરૂણવર નામનો દ્વીપ છે. તે દ્વિીપની વેદિકા છેડાથી બેતાલીસ હજાર જન (૪૨૦૦૦) અરૂણુવર સમુદ્રમાં ગયા પછી પાણીની ઉપરની સપાટીથી ઉપર એકવીસસે સત્તર (૨૧૧૭) યજન સુધી વર્તલ ગેળ દિવાલ આકારે અષ્કાયમય મહાઅંધકારરૂપ તમસ્કાય ઊંચે ઉછળે છે. એ તિર્થો ફેલાત-ફેલાતે સૌધર્મ, ઈશાન, સનત્ કુમાર મહેન્દ્રરૂપ ચાર દેવલોકને આરછાદન એટલે ઢાંકત ઉપર પાંચમા બ્રહ્મદેવલોકના ત્રીજા અરિષ્ટ વિમાન પ્રતરે ચારે દિશાઓમાં મળી જાય છે. (૧૩૯૮-૧૩૯૯–૧૪૦૦). હવે તમસ્કાયનું સંસ્થાન એટલે આકાર કહે છે. हेट्ठा मल्लयमूल द्विइडिओ उवरि बंभलोयं जा । कुक्कुड पंजरागार संठिओ सो तमक्काओ ॥१४०१॥ આગળ કહેલા સ્વરૂપવાળો તમસ્કાય નીચેના ભાગે શરાવના મૂળ એટલે તળિયાના • આકારે રહે છે એટલે શરાવના તળિયા આકારને છે અને ઉપરના ભાગે બ્રહ્મદેવલોક સુધી કુકડાના પાંજરાના આકારે રહેલો છે તમઠાય એટલે અંધકારરૂપ પુદ્ગલને સમૂહ (૧૪-૧)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy