SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭. આઢાર પાપસ્થાનક ૪૦૭૧ | સર્વ પ્રાણુતિપાત, અસત્ય, અદત્તાદાન, સર્વ મૈથુન, સર્વપરિગ્રહ, રાત્રિભેજનેને હું સિરાવું છું. સર્વે ક્રોધ, માન, માયા, લોભ રાગ, દ્વેષ કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય (ઈર્ષા) પર પરિવાદ (નિંદા) માયા મૃષાવાદ, મિથ્યાદર્શન શલ્યને તથા દેહને પણ જિન વિગેરેની પ્રત્યક્ષતાએ એટલે સાક્ષીએ છેલ્લા શ્વાસોશ્વાસે વોસિરાવું છું, ૧. બધાયે ભેદ સહિત પ્રાણાતિપાત ૨. બધાયે અસત્ય ૩. બધી ચેરીઓ ૪. બધા મૈથુન ૫. બધા પરિગ્રહ ૬. સર્વ રાત્રિભોજનને અમે છેડીએ છીએ૭. સર્વ ક્રાધ, ૮માન ૯. માયા ૧૦. લેભ ૧૧. રાગ ૧૨. દ્વેષ ૧૩. કલહ-ક ૧૪. અભ્યા ખ્યાન એટલે આળ-આક્ષેપ ૧૫. પશુન્ય એટલે ઈર્ષા ૧૬. પર પરિવાર એટલે નિંદા ૧૭. માયા મૃષાવાદ અને ૧૮. મિથ્યાત્વદર્શન શયને પણ. તે પ્રમાણે બધાયે ભેદે સહિત સિરાવીએ છીએ. આ અઢાર પાપના કારણરૂપ હેવાથી પાપસ્થાનક કહેવાય છે. ફક્ત આ પાપ જ નહીં પરંતુ છેલ્લા શ્વાસે શ્વાસે એટલે પરલોક જવાના સમયે પિતાના દેહમાંથી પણ મમત્વભાવ દૂર કર્યો હોવાથી જિનેશ્વર–સિદ્ધ વિગેરેની સમક્ષ એટલે સાક્ષીએ શરીરને પણ સિરાવું છું. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન મેથુન, પરિગ્રહ, રાત્રિભોજન, ક્રોધ, માન, માયા, લભ પ્રસિદ્ધ છે. રાગ એટલે અપ્રગટ માયા, લોભ રૂપ સ્વભાવવંત આસક્તિ રૂપે છે. જે તિરસ્કાર કરવો તે દ્રષ અથવા દૂષિત કરવું તે દેષ, તે અપ્રગટ ક્રેધ-માનરૂપ સ્વભાવ વાળી અપ્રીતિ રૂપે છે. કલહ એટલે રાડે પાડવા પૂર્વક ઝઘડે કરે. અભ્યાખ્યાન એટલે સ્પષ્ટરૂપે અસત દોષારોપણ કરવું. આળ આપવું તે. શિન્ય એટલે પિશુન કર્મ છૂપી રીતે સત્-અસત્ દોષે ખેલવા ઈર્ષ્યા કરવી. બીજાઓને જે પરિવાર પર પરિવાદ એટલે નિંદા કરવી તે. માયા એટલે કપટ મૃષા એટલે જુઠું બેલવું, તે માયા મૃષાવાદ એટલેકપટવડે અથવા કપટપૂર્વક જે જુઠું બેલવું, તે માયા મૃષાવાદ. બે દેશે ભેગા મળ્યા છે. માયામૃષાના ઉપલક્ષણથી માનમૃષા વિગેરે દેષોને સંગ પણ જાણી લે. વેષ પરાવર્તન કરી લેકેને ઠગવું તે માયામૃષાવાદ છે-એમ બીજા આચાર્યોને મત છે. જે વિપરીત દષ્ટિમાન્યતા તે મિથ્યાદર્શન, તે ભાલા વિગેરેની અણી કાંટાની જેમ જે શલ્યરૂપે એટલે દુઃખના કારણરૂપે હોવાથી મિથ્યાદર્શન શલ્ય કહેવાય છે. સ્થાનાંગ સૂત્રમાં રાત્રિભેજન પાપસ્થાનકમાં ગણ્યું નથી પરંતુ પર પરિવારની આગળ રતિ–અરતિને ગણ્યું છે. તેને અર્થ આ પ્રમાણે છે. અરતિ મેહનીયના ઉદયથી ખેદ રૂપ ઉત્પન્ન થયેલ જે ચિત્તવિકાર તે અરતિ અને ચિત્તના આનંદરૂપ રતિ. અહિં રતિ અરતિની એકજ પાપસ્થાનક રૂપે વિવક્ષા કરી છે. કારણકે કેઈક વિષયમાં જે રતિ છે,
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy