SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ મૂળભાંગાઓ થયા. એના ઉત્તરભાંગાઓ બધાને મેળવતા કુલ્લે ઓગણપચાસ (૪૯) થાય છે. કહ્યું છે કે, “ત્રિવિધે-ત્રિવિધ પહેલે, ત્રિવિધ-ઢિવિધે બીજે છે. ત્રિવિધ–એકવિધે ત્રીજે, કિવિધ-ત્રિવિધે ચે, દ્વિવિધ–દ્વિવિધ પાંચમ, દ્વિવિધ–એકવિધે છો, એકવિધ ત્રિવિધ સાતમે અને એકવિધ-દ્વિવિધ આઠમે, એકવિધ એકવિધે એ નવમે ભાંગે. પહેલા ભાગમાં એક ભાંગ થાય, પછી બાકીનામાં અનુક્રમે ત્રણ, ત્રણ, ત્રણ, નવ, નવ, ત્રણ, નવ, નવ (૧+ ૩ + ૩ + ૩ +૯+૯+ ૩ + ૯ + ૬ = ૪૯) એમ બધા મળી ઓગણપચાસ થાય છે. એની સ્થાપના આ પ્રમાણે છે. 0 ) به ૦ می 0 કરણ, કરાવણ, અનુમોદન-એ ત્રણ કરણ અને મન, વચન, કાયા-એ ત્રણ વેગે છે. પ્રશ્ન - વચન અને કાયાવડે થતી કરણ-કરાવણ અને અનુમોદન તે પ્રત્યક્ષ વિગેરે પ્રમાણુથી જણાઈદેખાય આવે છે. પણ મનવડે થતી કરણ, કરાવણ, અનુમોદન શી રીતે જાણવી? કારણ કે તે આંતરિક ક્રિયારૂપે હોવાથી બીજા લેકેથી જણાતી નથી. ઉત્તર:- વચન અને કાયાના વ્યાપાર વગરનો જ્યારે સાવદ્યાગ કરવાને મનવડે વિચારે ત્યારે કાયા અને વચનની જેમ મુખ્યતા એ મનમાં કરવા વિગેરરૂપ કરણે સંભવે છે. તે આ પ્રમાણે, “આ સાવદ્યગ હું કરૂં” એમ મનવડે જ્યારે વિચારે ત્યારે કરવારૂપ કરણ થાય છે. જ્યારે “મનથી વિચારે કે કેઈક સાવદ્ય કાર્ય કરે” અને કેઈક ઈંગિતને જાણનાર મનનો વિચાર જાણી તે કાર્ય કરવા માંડે ત્યારે મનવડે કરાવવું થાય. જ્યારે સાવદ્ય કાર્ય કરીને મનથી વિચારે કે, “આ મેં સારું કામ કર્યું ? ત્યારે માનસિક અનુમતિ આ પ્રમાણે ગ્રન્થકારે કહેલ નવ ભાંગનું વિવરણ કરતાં પ્રસંગાનુસારે ઓગણપચાસ ભાંગા પણ બતાવ્યા. ૧૩૨૪ હવે ગ્રંથકાર જ બીજી રીતે એની પ્રરૂપણા કરે છે, मणवयकाइय जोगे करणे कारावणे अणुमईए । एकग दुगतिग जोगे सत्ता सत्तेव गुवन्ना ॥१३२५॥ મન-વચન-કાયાના ત્રણ યોગને કારણું–કરાવણ અનુમતીરૂપ ત્રણ કરણ સાથે સંબંધ થવાથી એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે વિચારતા સાત સપ્તકવડે ઓગણપચાસ (૪૯) થાય છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy