SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ પ્રવચનસારાદ્ધાર ભાગ-૨ ટ્ સ્થાન અન ંતગુણવિશુદ્ધ છે. તેનાથી ઉત્કૃષ્ટ અનંતગુણવિશુદ્ધ છે. તે આ પ્રમાણે-દ્વિચરમ એટલે છેલ્લેથી બીજા સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાનથી છેલ્લા સમયનું જઘન્ય વસાયસ્થાન અનંતગુણુ વિશુદ્ધ છે, તેનાથી પણ તેનું ઉત્કૃષ્ટ અનતગુણુ વિશુદ્ધ છે. એક સમયમાં રહેલ આ અધ્યવસાયસ્થાને પરસ્પર ષસ્થાન પતિતરૂપે રહેલા છે. એકી સાથે આ ગુઠાણામાં પેસેલા જીવાના અધ્યવસાયસ્થાના પરસ્પર વ્યાવૃત્તિ એટલે પાછા ફરવારૂપ નિવૃત્તિપણે પણ હોય છે. આને ઉપર કહ્યા પ્રમાણે નિવૃત્તિ હૈાવાથી નિવૃત્તિગુણસ્થાનક પણ કહે છે. ૯. અનિવૃત્તિમાદર ગુણસ્થાનકઃ એકી સાથે આ ગુણુઠાણાને સ્વીકારનારા ઘણાજીવાની એક બીજાના અધ્યવસાયસ્થાનાની નિવૃત્તિરૂપ વ્યાવૃત્તિ અહીં નથી માટે અનિવૃત્તિ છે. એટલે એક સમાન સમયે આ શુઠાણે ચઢેલા બીજા જીવના અધ્યવસાયસ્થાના એ જ સમયે એ જ અધ્યવસાયસ્થાન પર ચઢેલા ખીજા વિવક્ષિત પુરુષના તે સમયે તે જ અધ્યવસાયસ્થાનના સમાન હાય છે. જેનાથી સંસારમાં ક્રાય-ભટકાય તે સ‘પરાય એટલે કષાયાના ઉય. ખાદર એટલે સૂમિટ્ટિરૂપ કરેલા કષાયની અપેક્ષાએ સ્થૂલ સ`પરાય જેનેા હોય તે ખાદરસ'પરાય. અનિવૃત્તિ એ જ ખાઇરસ પરાય, તેનું જે ગુણસ્થાનક તે અનિવૃત્તિખાદર સંપરાય ગુણુઠાણું. તે અનિવૃત્તિબાદરસ‘પરાય ગુણુસ્થાનકના અંતર્મુહૂત્ત કાળ પ્રમાણમાં પહેલા સમયથી લઈ દરેક સમયે અનંતગુણુ વિશુદ્ધિવાળા યથાત્તર અધ્યવસાયસ્થાના હાય છે. અંતર્મુહૂતકાળમાં જેટલા સમયેા છે, તેટલા જ અધ્યવસાયસ્થાને તે ગુણુઠાણામાં રહેલા જીવાને હોય છે. એનાથી અધિક હોતા નથી. કારણકે એકી સમયે પ્રવેશેલા બધાને એક જ અધ્યવસાયસ્થાન હોય છે. તે અનિવૃત્તિમાદર ગુણુઠાણાવાળા જીવ ક્ષેપક અને ઉપશમક-એમ બે પ્રકારે છે અહીં આઠ કષાય વિગેરેને ખપાવવા તથા ઉપશમાવતા હાય છે. ૧૦. સૂક્ષ્મસપરાય ગુણસ્થાનકે ઃ -- સૂક્ષ્મકિટ્ટીરૂપ કરેલ—થયેલ છે લાભ કષાયેાઇયરૂપ સંપરાય જેમને ઉદય હાય, તે સૂક્ષ્મસ પરાય, તે ક્ષપક અને ઉપશમ-એમ એ પ્રકારે છે. અનિવૃત્તિમાદર ગુણુઠાણુંટ્ટિીરૂપ કરેલ એક લાભને જે ખપાવે છે. અથવા ઉપશમાવે છે તેનું જે ગુણુસ્થાન તે સૂક્ષ્મસ પરાય ગુણસ્થાન ૧૧. ઉપશાંત મેહગુણસ્થાનક ઃ આત્માના જ્ઞાન વગેરે ગુણાને જે ઢાંકે, આવરે તે છદ્મ. એટલે જ્ઞાનાવરણુ વિગેરે ઘાતિકર્માના ઉય તે છદ્મ કહેવાય. તે છદ્મભાવમાં રહેલ હાય તે છદ્મસ્થ. તે છદ્મસ્થ સરાગી પણ હાય છે. તેને દૂર કરવા માટે વીતરાગપદ ગ્રહણ કર્યુ. છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy