SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨. ચાઢ પ્રકારે જીવા ૩૫૩ ચાર અથવા પાંચ ભાવા ઉપશમક અને ઉપશાંત શુશુઠાણુ હાય છે. એના ભાવ આ પ્રમાણે છે-અનિવૃત્તિખાદર અને સૂક્ષ્મસ'પરાય એ એ ગુણઠાણે રહેલા જીવા ઉપશમક કહેવાય છે. અને ઉપશાંતમાહ ગુણુઠાણે રહેલ ઉપશાંત કહેવાય છે. એમાં અનિવૃત્તિમાદર અને સૂક્ષ્મસ'પરાય ગુણુઠાણામાં આગળની જેમ ચાર ભાવા છે. ઉપશાંતમેાહમાં ચેાથેા ભાવ આપશમિકસમ્યક્ત્વ અને ચારિત્રરૂપ છે. ત્રણે ગુણુઠાણે પાંચમા ભાવ દનસપ્તકના ક્ષય કર્યો પછી ક્ષાયિકસમકિતિને ઉપશમશ્રેણી સ્વીકારનારને હાય છે. કેમકે તેમાં ક્ષાયિકસમ્યક્ત્વ અને આપશમિકચારિત્ર હાય છે. ક્ષીણુમેહ શુશુઠાણું તથા અપૂર્વકરણ ગુણઠાણે ચાર ભાવા હાય છે. તેમાં ત્રણ ભાવા આગળની જેમ સમજવા. ચેાથેા ભાવ ક્ષીણમેાહમાં ક્ષાયિક સમક્તિ અને ચારિત્રરૂપે છે અને અપૂવ કરણમાં ક્ષાયિકસમ્યક્ત્ત્વરૂપ અથવા આપમિક સમક્તિરૂપે છે. બાકીના ગુણસ્થાનકમાં ત્રણ ભાવા હાય છે. મિથ્યાષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, સચેાગીકેલિ, અચેાગીકેલિરૂપ-પાંચ ગુણુઠાણામાં ત્રણ ભાવે છે તે આ પ્રમાણે-મિથ્યાર્દષ્ટિ વિગેરે ત્રણ ગુણુઠાણામાં આયિક, ક્ષાાપશમિક અને પારિણામિક એમ ત્રણ ભાવા છે. સયેાગીકેવલી અને અયેાગીકેવલીને ઐદયિક, ક્ષાયિક અને પારિામિક-એમ ત્રણ ભાવા છે. પ્રશ્ન :- ત્રણ વિગેરે જે ભાવા ગુણસ્થાનફામાં વિચારાય તે સર્વે જીવાશ્રયી વિચારાય છે કે એક જીવાશ્રયી વિચારાય છે ? ઉત્તર :– એક જીવાશ્રયી આ ભાવાની વિચારણા જાણવી, અનેક જીવાની અપેક્ષાએ સ`ભવિત બધાયે ભાવેશ હેાય છે. (૧૨૯૯) ૨૨૨. ચૌદ પ્રકારે જીવે. इह हुमबाय रेगिंदिय बितिचउ असन्नि सन्नि पंचिदि । पज्जत्तापज्जत्ता कमेण चउदस जियट्ठाणा || १३०० || ૧. સૂક્ષ્મ, ર. બાદર એકેન્દ્રિય, ૩. એઇન્દ્રિય, ૪. તેઇન્દ્રિય, ૫. ચૌરેન્દ્રિય, ૬. સન્ની અને ૭, અસજ્ઞિપચેન્દ્રિય, આ બધા અનુક્રમે પર્યામા અને અપર્યાપ્તા ગણતા ચૌદ જીવ સ્થાનકા થાય છે. આ જગત અથવા પ્રવચનમાં આ ક્રમાનુસારે ચૌદ જીવસ્થાનકે થાય છે. તે તે પ્રકારના કર્મની પરતંત્રતાના કારણે જીવા જ્યાં-જ્યાં ઊભા રહે છે તે સ્થાના કહેવાય. તે સ્થાના સૂક્ષ્મપર્યાસ એકેન્દ્રિયત્વ વિગેરે ભેદી રૂપે છે. જીવાના જે સ્થાનેા તે ૪૫
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy