SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પર પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ઉદયઆવલિકામાં પ્રવેશેલકર્મો–અંશેને ક્ષય કરવાવડે અનુદય આવલિકામાં પ્રવેશેલરહેલ અંશને ઉપશમ કરવાવડે વિપાકેદયને રેકવારૂપ થયેલ ભાવ ક્ષાપશમિક છે. તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાયરૂપ-ચાર ઘાતિકને હોય છે. બીજા કર્મોને ક્ષપશમભાવ નથી. ચાર ઘાતિકર્મમાં પણ કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનવરણ વગર ક્ષપશમ બીજી પ્રકૃતિઓને જાણવે. કેમકે આ બે પ્રકૃતિએને વિપાકેદયને અટકાવ-અવધ હેતે નથી માટે ક્ષયે પશમ હેતે નથી. દયિક, શાયિક અને પરિણામિકભાવ આઠે કર્મોને હોય છે. અહીં ઉદય એટલે વિપાકનો અનુભવ કરાવે તે ઉદય કહેવાય છે. તે ઉદયભાવ બધાયે સંસારીજીને આઠે કર્મોને જોવામાં આવે છે. ક્ષય એટલે કર્મોને અત્યંત ઉદ એટલે મૂળથી નાશ કરે તે ક્ષય, મોહનીયકર્મને સૂમસં૫રાય ગુણસ્થાનકના છેલ્લા સમયે હેય છે. બાકીના ત્રણ ઘાતિને ક્ષીણકષાય (મેહ) ગુણઠાણે હોય છે. અદ્યાતિકને અગકેવલિ ગુણઠાણે હેાય છે. પરિણમવું તે પરિણામ. જીવના પ્રદેશે સાથે એકમેક થવારૂપે મિશ્રીત થવું તે અથવા તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ તેવા-તેવા સંક્રમ વિગેરે ભાવરૂપે જે પરિણમવું તે પરિણામ. આને અહીં આ પ્રમાણે તાત્પર્યાથ છે. મેહનીયકર્મના પશમિક, ક્ષાયિક, લાપશમિક, ઐદાયિક, પારિણામિકરૂપે પાંચે ભાવ હોય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયકર્મ, પથમિકભાવ વગર ચાર ભાવે હોય છે, નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્યકર્મને ક્ષાયિક, ઔદયિક, પારિણામિકરૂપે ત્રણ ભાવ હોય છે. (૧૨૯૭-૧૨૯૮) હવે પાંચ ભા ગુણઠાણમાં વિચારે છે. सम्माइचउसु तिग चउ भावा चउ पणुवसाम गुवसंते । चउ खीणऽपुव्वे तिन्नि सेस गुणठाण गेगजिए ॥१२९९।। સમકિત વિગેરે ચારમાં ત્રણ અથવા ચાર ભાવ હોય છે. ચાર અથવા પાંચ ભાવ ઉપશામક અને ઉપશાંતને હોય છે. ચાર ક્ષીણુમેહ અને અપૂર્વ કરણે હોય છે. બાકીના ગુણઠાણે ત્રણ ભાવે એક જીવ આશ્રયી હોય છે. - અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત એ ચાર ગુણઠાણે ત્રણ અથવા ચાર ભાવે હેય છે. તેમાં ક્ષાપશમિકસમ્યગ્દષ્ટિને ચારે ગુણસ્થાનકેમાં ત્રણ ભાવે હોય છે. તે આ પ્રમાણે-યથાયોગ્યઐદયિકીગતિ, ક્ષાપશમિક, ઈન્દ્રિયસમ્યહત્વ વિગેરે. પરિણામિક, જીવત્વ, ક્ષાયિકસમ્યગ્દષ્ટિ અને પશમિકસમ્યગ્દષ્ટિને ચાર ભાવ હેય છે. એમાં ત્રણ ભાવે ઉપરોક્ત જ છે અને ચે ભાવ ક્ષાયિકસમકિતીને ક્ષાયિક સગ્યત્વરૂપે છે અને ઉપશમસમકિતીને આપશમિસમ્યવરૂપ ભાવ છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy