SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦. બ્યાસી પાપપ્રકૃતિ तित्थयरेणं सहिया पुत्रप्पयडीओ हुंति बायाला ४२ । सिवसिस्किड क्खियाणं स्यावि सत्ताणभेयाउ || १२८६ ॥ ૩૪૩ શાતાવેદનીય, ઉચ્ચગેાત્ર, મનુષ્ચાયુ, દેવાયુ અને તિય ચાયુ, નામકની પ્રકૃતિ આ પ્રમાણે છે, મનુષ્યદ્ધિક, દેવદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, શરીરપ’ચક, અંગોપાંગત્રિક, વજીઋષભ નારાચ સઘયણ, પહેલુ. સસ્થાન, સુપ્રશસ્ત વણુ ચતુષ્ક, અગુરૂલઘુ, પરાઘાત, શ્વાસેાવાસ, આતપ, ઉદ્યોત, સુપ્રશસ્ત વિહાયેાગતિ, ત્રસદશક, નિર્માણુ, તીર્થંકર સહિત પુણ્યપ્રકૃતિએ બેતાલીસ થાય છે. આ પ્રકૃતિએ જેના પર શિવશ્રીએ કટાક્ષ કર્યો છે. એની સત્તામાં ડાય છે. ૧. શાતા વેદનીય, ૨. ઉચ્ચાત્ર, ૩. મનુષ્યાયુ, ૪. દેવાયુ, ૫. તિ યાયુ નામ પ્રકૃતિએ આ પ્રમાણે છે. ૬. મનુષ્યગતિ અને છ. મનુયાનુપૂર્વીરૂપ મનુષ્યદ્ઘિક ૮. દેવગતિ અને હ. દેવાનુપૂર્વીરૂપ દેવદ્ધિક, ૧૦. પંચેન્દ્રિય જાતિ, ૧૧. ઔદારિક, ૧૨. વૈક્રિય, ૧૩. આહારક, ૧૪. તૈજસ, ૧૫. કાણુ એ શરીર પચક ૧૬, ઔદ્યારિક અંગોપાંગ ૧૭. વૈક્રિય અંગોપાંગ, ૧૮. આહારક અંગોપાંગ એ અંગોપાંગત્રિક ૧૯, વજઋષભનારાચ સંધયણુ, ૨૦. સમચતુરસ્ર પ્રથમ સસ્થાન, ૨૧. સુપ્રશસ્ત, વણુ–૨૨. ગંધ ૨૩. ૨સ, ૨૪. સ્પરૂપ એ વણુ ચતુષ્ક સફેઢ તથા પીળા રંગ-વર્ણ શુભ, સુગંધ, મીઠા, ખાટા, તૂરા શુભરસ, મૃદુ એટલે કામળ, હલકા, સ્નિગ્ધ, એટલે ચીકણુા, ઉષ્ણુ એટલે ગરમ સ્પ શુભ છે. ૨૫. અગુરૂલઘુ, ૨૬, પરાધાત, ૨૭. ઉચ્છ્વાસ, ૨૮. આત૫, ૨૯. ઉદ્યોત, ૩૦. સુપ્રશસ્તવિહાયે - ગતિ, ૩૧. ત્રસ, ૩૨. બાદર, ૩૩. પર્યાપ્ત, ૩૪. પ્રત્યેક, ૩૫, સ્થિર, ૩૬. શુભ, ૩૮. સુભગ, ૩૮. સુસ્વર, ૩૯. આદેય ૪૦. યશકીર્તિ એ ત્રસદશક છે. ૪૧. નિર્માણ, ૪૨ તીથ કર નામક સહિત આ બેતાલીસ (૪૨) પ્રકૃતિ, શુભપુણ્ય પ્રકૃતિએ છે. જેના પર શિવરૂપી લક્ષ્મીના કટાક્ષ થયા છે. એવા જીવાને હમેશા પ્રાપ્ત થાય છે, (૧૨૮૩–૧૨૮૬) ૨૨૦ બ્યાસી પાપપ્રકૃતિ नातरायसगं १० दंसण नव ९ मोहपय छन्बीसा २६ | अस्सायं निरयाउं नीयागोएण अडयाला ॥१२८७॥ नरयदुर्ग २ तिरियदुगं ४ जाइचउकं ८ च पंच संघयणा १३ । ठाणावि पंच उ १८ वन्नाइचउक्कमपसत्थं २२ ૫૨૨૮૮૫
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy