SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પરિણત થાય છે એટલે બને છે. આ પ્રમાણે હોવાથી બંધની વિચારણામાં બંધનપંચક, સંઘાતનપંચક, વર્ણાદિ સોલને નામની ત્રાણું (૯૩) પ્રકૃતિમાંથી બાદ કરતાં બાકી સડસઠ (૬૭) પ્રકૃતિએ રહે છે તથા મેહનીયની, સમકિત મેહનીય અને મિશ્રમોહનીય વગર બાકી રહેલ છવ્વીસ પ્રકૃતિઓ છે. આ બધી પ્રકૃતિઓનો સરવાળો કરતાં બંધમાં એકવીસ (૧૨૦) પ્રકૃતિ થાય છે. જ્ઞા – ૮ – વે – એ – આ - નામ – ગો – અંત = ૮ " ૫ + ૯ + ૨ + ૨૬ + ૪ + ૬૭ + ૨ + ૫ = ૧૨૦ ઉદયમાં વિચારતા સમ્યકૃત્વમેહનીય અને મિશ્રમેહનીય ઉદયમાં આવતી હોવાથી એ બે ને ગણુતા ઉદયમાં એકસેબાવીસ (૧૨૨) પ્રકૃતિઓ થાય છે.. ઉદય હેતે છતે જ ઉદીરણ થાય છે. આથી ઉદીરણામાં પણ એકસેબાવીસ (૧૨૨) પ્રકૃતિઓ હોય છે. સત્તાની વિચારણામાં આગળ દૂર કરેલ બંધન પંચક, સંઘાતન પંચક, વર્ણાદિ સોલને ફરી લેતાં સત્તામાં બધી મળી એકસે અડતાલીસ (૧૪૮) પ્રકૃતિઓ થાય છે. કસ્તવમાં કહ્યું છે કે “કહેવા વિચષિ નિદવુ ” એકસે અડતાલીસ પ્રકૃતિ ખપાવી નિવૃત્ત થયેલ જિનને હું વંદુ છું.” ગગર્ષિ શિવશર્મસૂરીજી મ. વિગેરે આચાર્યોના મતે એક અઠ્ઠાવન પ્રકૃતિ સત્તામાં ગણે છે. ત્યારે પંદર બંધનની ગણત્રી કરવામાં આવે છે. તેથી પૂર્વોક્ત એક અડતાલીસ પ્રવૃતિઓમાં બંધન સંબંધિત દસ પ્રકૃતિએ વધારે ઉમેરતાં એક અઠ્ઠાવન થાય છે. (૧૨૭૯) ૨૧૮. અબાધાસહિત કર્મસ્થિતિ मोहे कोडाकोडीउ सत्तरी वीस नाम गोयाणं । तीसियराण चउण्हं तेत्तीसऽयराई आउस्स ॥१२८०॥ મેહનીયની સીત્તેર કડાકડી સાગરોપમ, નામા–ગોત્રની વીસ કેડાકેડી, બીજા ચારની ત્રીસ કેડાછેડી, આયુષ્યની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કેટકેટી સાગરોપમની છે. અહીં સ્થિતિ બે પ્રકારની છે. (૧) કર્મ સ્વરૂપે રહેવારૂપ. (૨) કર્મના અનુભવરૂપ. તેમાં કર્મ સ્વરૂપે રહેવારૂપ સ્થિતિને આશ્રયી ઉત્કૃષ્ટ અથવા જઘન્ય પ્રમાણને કહેવાનું અભિપ્રેત–ાગ્ય જાણ્યું છે. અનુભવ ચોગ્ય સ્થિતિ અબાધાકાળ વગરની છે, જે કર્મની જેટલા કેડા
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy