SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ दसवास सहरसाई समयाई जाव सागरं ऊणं । दिवसमुहुत्तपुहुत्ता आहारूसास सेसाणं ।। ११८७॥ પ્રવચનસારાદ્ધાર ભાગ-૨ દસ હજાર વર્ષથી ઉપર એક સમયથી લઇ ન્યૂન સાગરાપમની સ્થિતિવાળા દેવના આહાર દિવસ પૃથદ્ધે અને શ્વાસેાશ્વાસ મુહૂત પૃથકત્વે હાય છે. ઉપર કહેલ સ્થિતિવાળા દેવા સિવાયના બાકીની સ્થિતિવાળા દેવેા, જે દશ હજાર વર્ષથી ઉપર સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, માસ, વ, યુગ વગેરે અધિક આયુષ્યવાળાથી લઈ કંઈક ન્યૂન એક સાગરોપમની સ્થિતિવાળા દેવેના દિવસ પૃથક્ર્ત્ય આહાર હાય છે. અને મુત પૃથવે શ્વાસેાશ્વાસ હાય છે. દશ હજાર વર્ષોંથી ઉપ૨ સમય વગેરેની વૃદ્ધિ જેમ જેમ થાય, તેમ તેમ યથાક્રમ આહાર અને શ્વાસેાશ્વાસના દિવસ અને મુહૂત પૃથની વૃદ્ધિ થાય, તે વૃદ્ધિ ત્યાં સુધી કરવી કે જ્યારે પૂર્ણ એક સાગરોપમ આયુષ્યવાળાને એક પખવાડીયે શ્વાસેાશ્વાસ તથા હજારવર્ષે આહારનું કાળમાન રહે. એકેન્દ્રિયાને સતત આહારાભિલાષ હોય છે. વિકલેન્દ્રિય નારકીઓને ઉત્કૃષ્ટથી અંતમું હત', પચેન્દ્રિય તિય ચાને એ અહેારાત્ર વીત્યા બાદ, મનુષ્યાને ત્રણ અહારાત્ર વીત્યા બાદ હાય છે. નારકાને શ્વાસોશ્વાસ નિર ંતર હેાય છે. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચૌરિદ્રય, પ'ચ'દ્રિય તિ ́ચ અને મનુષ્યેાના શ્વાસેાશ્વાસ અનિયતમાત્ર છે. (૧૧૮૭) ૨૦૬. ત્રણ ત્રેસઠ પાખડી असीस किरिया १८० अकिरियवाईण होइ चुलसीई ८४ । अन्नाणिय सत्तट्ठी ६७ वेणइयाणं च बत्तीसं ३२ ॥ ११८८ || ક્રિયાવાદીના એકસે એ’સી (૧૮૦), અક્રિયાવાદીના ચાર્યાસી ( ૮૪), અજ્ઞાનવાદીના સડસડૅ (૬૭) અને વિનયવાદીના બત્રીસ (૩૨) ભેદો છે. પુણ્યબંધ વગેરે રૂપ ક્રિયાઓ કર્તા વગર હેાતી નથી.? આ પ્રમાણે જાણી ‘તે ક્રિયાએ આત્મ સમર્પાયની એટલે આત્માશ્રયી છે. એમ જેઓ ખાલે છે, તે ક્રિયાવાદીએ છે. આત્મા વગેરેના ક્રિયાવાદીઓના ભેદ આગળ કહેવાશે તે પ્રકારાવડે એકસાએ સી(૧૮૦) છે. ક્ષણવાર રહેનાર કાઈપણ પદાર્થ ને ક્રિયા હાતી નથી. કારણ કે ઉત્પન્ન થયા પછી તરત જ પદાર્થ નાશ પામે છે. એમ જે ખેલે છે. તે અક્રિયાવાદીએ એટલે આત્મા વગેરેને નાસ્તિરૂપ સ્વીકારનારાઓ છે. કહ્યું છે કે, ‘સર્વ સ`સ્કારી ક્ષણિક છે. આથી અસ્થિર સંસ્કારાને ક્રિયા કથાંથી હેાય ? એમની જે ભૂતિ છે, તે જ ક્રિયા છે અને તે જ કારક કહેવાય છે એ અક્રિયા વાદીએના ચાર્યાસી ભેદ છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy